AAM maliya-1 ખાતે વર્લ્ડ HT ડે ની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવેલ NCD સ્ક્રિનિંગ કેમ્પ (શિબિર) માં MO ભંડુરી દ્વારા રૂબરૂ હાજર રહી લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું તથા x-ray પાડી અને ટીબીનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું @BhanduriPhc@TeamHealthMalia@NHMGujarat
માળિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભંડુરી ના આયુષ્યમાન આરોગ્ય મંદિર માળિયા ૧ ખાતે 100 દિવસ ટી.બી અભિયાન અંતર્ગત Handheld x-ray દ્વારા લાભાર્થીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.@TeamHealthMalia@BhanduriPhc@NtepGuj
17 may વર્લ્ડ હાઇપરટેન્શન દિવસ ની ઉજવણીના ભાગરૂપે આજરોજ લાભાર્થીઓનું NCD સ્ક્રિનિંગ કરવામાં આવ્યું તથા આ સાઇલન્ટ કિલર ને કઈ રીતે ઓળખી શકાય તથા તેનાથી કઈ રીતે બચી શકાય તેના વિશે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા @TeamHealthMalia@BhanduriPhc
આજરોજ AAM માળિયા -૧ માં આવેલા હરિધામ વૃધ્ધશ્રમ ખાતે CHO દ્વારા નિરામય દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે લાભાર્થીઓનું NCD ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તથા બેઝિક દવાઓ અને ઓઇન્ટમેન્ટ આપવામાં આવ્યા હતા.@TeamHealthMalia@BhanduriPhc
આજરોજ AAM માળિયા -૧ ના વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલ ની અંદર મેડિકલ ઓફિસર ભંડુરી દ્વારા કિશોરીઓનું HPV વેક્સિનેશન ને લગત કાઉન્સિલિંગ કરવામાં આવ્યું તથા તેના ફાયદા વિશે વિસ્તૃતમાં કિશોરીઓને સમજ આપવામાં આવી.@TeamHealthMalia@BhanduriPhc
આજ રોજ AAM માળીયા 1 ni anganvadi 11 માં મમતા દિવસ યોજવામાં આવેલ જેમાં બાળકોનું રસીકરણ, ANC pnc નું ચેકઅપ તથા કિશોરી નું ચેકઅપ કરવામાં આવ્યું.@TeamHealthMalia@BhanduriPhc
આયુષ્યમાન આરોગ્ય મંદિર maliya-1 માં આજે મમતાદિવસ ઉજવણી.
👉🏻સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક..
👉🏻તમામ સગર્ભાબહેનો અને પાંચ વર્ષ સુધીના બાળકોને જરૂરી તપાસ અને રસીકરણ.
👉🏻 મમતા કાર્ડ માંથી માતા આરોગ્ય ને બાળ આરોગ્ય વિષે સમજુતી આપી.@TeamHealthMalia@BhanduriPhc
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર માળિયા ૧ ખાતે નિરામઈ દિવસની ઉજવણીના ભાગરૂપે લાભાર્થીઓનું NCDસ્ક્રીનિંગ તથા ફોલોઅપ કરવામાં આવ્યું @TeamHealthMalia@BhanduriPhc