આયુષ્યમાન આરોગ્ય મંદિર શાંતિપરાના સુખપુર ગામમાં મમતા દિવસના દીવસે ગૌરવી દીવસ ઉજવણી કરવામાં આવી અને જરૂરી તપાસ કરવામાં આવેલ.......
"ગૌરવી દીવસ "
👉🏻કિશોરી તપાસ અને લોહતત્વ ગોળી વિતરણ અને વ્યસનમુક્તિ સમજ આપી.@aamgadu27163@TeamHealthMalia
આયુષ્યમાન આરોગ્ય મંદિર શાંતિપરાના સુખપુર ગામમાં આજે મમતાદિવસ ઉજવણી.
👉🏻સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક..
👉🏻તમામ સગર્ભાબહેનો અને પાંચ વર્ષ સુધીના બાળકોને જરૂરી તપાસ અને રસીકરણ.@TeamHealthMalia@aamgadu27163
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર શાંતિપરા માં ૦૯ જુન ૨૬ ના રોજ “પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન “(PMSMA) ના ૧૦ વર્ષ ની ઉજવણી અંતર્ગત વિશેષ આયુષ્માન આરોગ્ય શિબિરનુ આયોજન કરવામાં આવેલ..@aamgadu27163@TeamHealthMalia
આજ રોજ LCDC સર્વે અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર શાંતિપરાના જાનુડા ગામમાં લેપ્રસી રોગના દર્દીનું વહેલાસર નિદાન અને સારવાર થઈ શકે તે માટે હાઈ રિસ્ક વિસ્તારમાં ઘરે ઘરે લોકોની તપાસણી કરીને સ્ક્રીનીંગ કરવામાં આવ્યું @TeamHealthMalia
ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ માનસિક સ્વાસ્થ્ય પણ મહત્વપૂર્ણ છે. ખુશ માતા, સ્વસ્થ બાળક અને ઉજ્જવળ ભવિષ્યની શરૂઆતગર્ભાવસ્થા દરમિયાન શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ માનસિક સ્વાસ્થ્ય પણ મહત્વપૂર્ણ છે. ખુશ માતા, સ્વસ્થ બાળક અને ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત.@TeamHealthMalia
માળિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગડુ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર શાંતીપરાના જાનુડાખાતે 100 દિવસ ટી.બી અભિયાન અંતર્ગત Handheld x-ray ની કામગીરી કરવામાં આવી.તેમજ આરોગ્ય શિબિરમાં જેમાં હાઇપરટેશન અને બ્લડ સુગરનું સ્ક્રીનીંગ તેમજ આરોગ્ય લક્ષી માહિતી આપવામા આવી.@TeamHealthMalia
માળિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગડુ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર શાંતીપરા ખાતે 100 દિવસ ટી.બી અભિયાન અંતર્ગત Handheld x-ray ની કામગીરી કરવામાં આવી.તેમજ આરોગ્ય શિબિરમાં જેમાં હાઇપરટેશન અને બ્લડ સુગરનું સ્ક્રીનીંગ તેમજ આરોગ્ય લક્ષી માહિતી આપવામા આવી.
માળિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગડુ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર શાંતીપરાના સુખપુર ખાતે 100 દિવસ ટી.બી અભિયાન અંતર્ગત Handheld x-ray ની કામગીરી કરવામાં આવી.તેમજ આરોગ્ય શિબિરમાં જેમાં હાઇપરટેશન અને બ્લડ સુગરનું સ્ક્રીનીંગ તેમજ આરોગ્ય લક્ષી માહિતી આપવામા આવી.@TeamHealthMalia
આયુષ્યમાન આરોગ્ય મંદિર શાંતિપરાના સુખપુર ગામમાં આજે મમતાદિવસ ઉજવણી.
👉🏻સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક..
👉🏻તમામ સગર્ભાબહેનો અને પાંચ વર્ષ સુધીના બાળકોને જરૂરી તપાસ અને રસીકરણ.@TeamHealthMalia@aamgadu27163
સ્વસ્થ હૃદય,સુરક્ષિત જીવન
"૧૭ મે વિશ્વ હાયપરટેન્શન દિવસ " નિમિતે એનસીડી રોગ વિશે જનજાગૃતિ કરી તેમજ સ્ક્રીનિંગ કરી શંકાસ્પદ દર્દી શોધી ને રોગ વિશે સામાન્ય સમજૂતી આપવામાં આવેલ @TeamHealthMalia@aamgadu27163