AAP રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal ની PM મોદી સામે 2 માંગણીઓ 👇
1. દરેક પેટ્રોલ પંપ પર Pure Petrol નો વિકલ્પ મળે અને E20 પેટ્રોલ સસ્તું થાય.
2. જો તમે પણ E20 ની મનમાનીથી પરેશાન છો, તો ચૂપ ન રહો. નીચે આપેલી લિંક પર ક્લિક કરો, Petition પર સહી કરો અને તમારો અવાજ PM મોદી સુધી પહોંચાડો.
Link: https://t.co/J2tYiEbCpm
#PetitionToStopE20 #StopE20PetrolDotCom
जंतर मंतर पर कई दिनों से CJP का प्रदर्शन चल रहा है। सोनम वांगचुक जी कई दिनों से वहाँ भूख हड़ताल पर बैठे हैं। हम उनकी मांगों का समर्थन करते हैं। धर्मेंद्र प्रधान को तुरंत इस्तीफ़ा देना चाहिए।
मेरी सोनम वांगचुक जी से अपील है कि अपनी भूख हड़ताल अब बंद कीजिए। आप देश की धरोहर हैं। मैं परसों, 16 जुलाई को शाम 5 बजे जंतर मंतर जाकर उन्हें अपना समर्थन दूंगा।
"સોનમ વાંગચૂક" તમે સૌએ આ નામ સાંભળ્યું હશે..
ખૂબ જાણકાર શિક્ષણવિદ, ઇજનેર કે જેમણે સમાજ કલ્યાણ માટે અનેક કામો કર્યા અને આજે પણ તેઓ તેમની ફરજ નિભાવી રહ્યા છે.
સોનમ વાંગચૂક જી છેલ્લા 17 દિવસથી અનસન પર બેઠા છે અને એનું કારણ છે ભાજપ સરકારના રાજમાં થયેલા પેપર લીક જેના કારણે લાખો વિધાર્થીઓના ભવિષ્ય બરબાદ થયા એ લોકોને ન્યાય મળે એના માટે તેઓ પોતાનો જીવ દાવ પર લગાવી બેઠા છે એટલે આપણી ફરજ છે એમને સપોર્ટ કરવાની.
ભાજપ સરકાર એટલી દયાહીન છે કે 17 દિવસથી એક વ્યક્તિ દેશના યુવાઓ માટે અનસન પર બેઠા છે તેમ છતાં સરકાર કોઈ પણ પ્રકારની સંવેદના વ્યક્ત નથી કરતી કે તેમને રોકવાનો પ્રયાસ પણ કરતી નથી ત્યારે આપણે સૌ સોનમજી ને સમર્થન કરીએ અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રભુને પ્રાર્થના કરીએ.
@Wangchuk66
AAP રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal એ શરૂ કર્યું જન હસ્તાક્ષર અભિયાન 💯
🔹જનતા પર જબરદસ્તી લાદવામાં આવેલ E20 વિરુદ્ધ લડતની આ મુહિમમાં જોડાઈ તમારો અવાજ બુલંદ કરો.
🔹અરજી પર સહી કરવા માટે QR કોડ સ્કેન કરો ✅
https://t.co/IFYQMMPgUS
#PetitionToStopE20#StopE20PetrolDotCom
ગતરોજ AAP રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal એ પ્રધાનમંત્રી મોદી જી ને પત્ર લખ્યો.
આવો, આપણે સાથે મળીને E20 ની વિરુદ્ધ અવાજ ઉઠાવીએ. નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને પ્રધાનમંત્રી ના નામની પિટિશન પર સહી કરો. પ્રધાનમંત્રી સાથે તમારો અનુભવ પણ શેર કરો.
https://t.co/9Eu20InK6E
कल मैंने प्रधानमंत्री जी को पत्र लिखा।
आइए मिलकर E20 के खिलाफ आवाज़ उठाते हैं। नीचे दिए गए लिंक पर क्लिक करें और प्रधानमंत्री के नाम पेटिशन पर साइन करें। प्रधानमंत्री के साथ अपने अनुभव भी साझा करें।
https://t.co/YUCS3YFl4U
AAP નું લક્ષ્ય "કામ" ની રાજનીતિ છે.
સવાલ અમારો કે તમારો નથી, સવાલ ખેડૂતોના હક અને અધિકારોનો છે અને અમે સમાજના દરેક પીડિત વર્ગને તેનો હક અને અધિકાર અપાવવા માટે રાજનીતિમાં આવ્યા છીએ
- શ્રી @isudan_gadhvi
પ્રદેશ પ્રમુખ AAP ગુજરાત
AAP નેતાઓ જનતા માટે લડે છે એટલે એમને ખોટા કેસોમાં ફસાવવામાં આવે છે,
ઝઘડિયા GIDC બ્લાસ્ટ મામલે AAP નેતાઓ પર કરવામાં આવેલ ખોટા કેસના વિરોધમાં AAP દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ન્યાયની માંગ કરવામાં આવી.
प्राइवेट स्कूलों पर कसा गया कानूनी शिकंजा, मनमानी फीस वृद्धि पर रोक!
👉AAP सरकार द्वारा लाया गया अध्यादेश लागू, शिक्षा के व्यावसायीकरण पर सख्त लगाम।
👉पिछले 3 वर्षों में 15% से अधिक वसूली गई फीस अभिभावकों को लौटानी होगी।
👉32 लाख बच्चों को पढ़ाने वाले 7,800 प्राइवेट स्कूल पोर्टल पर पिछले 4 वर्षों का पूरा विवरण साझा करेंगे।
👉अब नाम बदलकर किसी भी तरह की अतिरिक्त वसूली नहीं की जा सकेगी।
— सरदार @BhagwantMann जी, मुख्यमंत्री, पंजाब
पंजाब के अभिभावकों को बड़ी राहत, प्राइवेट स्कूलों की मनमानी पर लगाम!
पिछले 3 वर्षों में 15% से अधिक फीस बढ़ाने वाले प्राइवेट स्कूलों को अतिरिक्त वसूली गई फीस अभिभावकों को वापस करनी होगी। नियमों का उल्लंघन करने पर पहली बार ₹50,000 और दूसरी बार ₹1 लाख का जुर्माना लगाया जाएगा, जबकि तीसरी बार स्कूल की मान्यता रद्द कर दी जाएगी।
-सरदार @BhagwantMann जी, मुख्यमंत्री, पंजाब
ઝઘડિયા GIDC બ્લાસ્ટ મામલે AAP નેતાઓ પર ખોટી FIR ના વિરોધમાં AAP સંગઠન પ્રમુખ નિરંજનભાઈ વસાવાની આગેવાનીમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આપ્યું.
પીડિતોને ન્યાય અપાવવા ગયેલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સામે ભાજપે ષડયંત્ર કરીને તેમને જેલમાં મોકલ્યા, લોકોના શિક્ષણ, આરોગ્ય અને બેરોજગારીના મુદ્દે લડતા AAP નેતાઓનો ભાજપના નેતાઓ દ્વારા અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જ્યારે આ ગોળીબાર થયો ત્યારે સમાજના સૌ કોઈ એવું માનતા હતા કે ત્યારના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને બીજા પાટીદાર મંત્રીઓ સમાજના દિકરા દીકરીઓ પર ગોળીબાર કરાવી શકે નહીં, અને હમણાં જ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે તાજેતરમાં એ સમયની વાત કરતા અનેક ખુલાસા કર્યા છે એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું.
@Gopal_Italia
એક દશક પહેલા ગુજરાતમાં પાટીદાર સમાજના યુવાનોએ પોતાની પીડા અને પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરી હતી.
આ આંદોલન દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા વગર અનેક પ્રદર્શન થયા ત્યારબાદ GMDC ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ એકઠો થયો અને સભા થઈ જેમાં બધાએ પોતાની વાત મૂકી અને પરત ફરતા હતા ત્યારે અચાનક ગોળીબાર થયો અને ગુજરાતની સૌથી કલંકિત ઘટના બની...
@Gopal_Italia
ખેડૂતોના સમર્થનમાં આવનાર મંત્રીના ભાઈની ફેક્ટરી પર રેડ પડી છે જેનાથી સાબિત થાય છે કે ભાજપ ખેડૂતો માટે નહીં પણ કંપનીઓ માટે કામ કરે છે.
શું ભાજપ એવો સંદેશ આપવા માંગે છે કે ખેડૂતોના સમર્થનમાં જે પણ આવશે એના ભાજપ આવા જ હાલ કરશે.
@isudan_gadhvi