માની ન શકાય તેવી ઘટના આજે ગુજરાતમાં ઘટી છે..
એક લડાયક યોદ્ધા તરીકે જાણીતા તથા જનતારાજ સંગઠનના અધ��યક્ષ એવા ગુજરાતના યુવા નેતા #શ્રી_મયુરભાઈ_જોશી નું આજે હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું છે..
પરમ કૃપાળુ પરમાત્મા મયુરભાઈ ની આત્માને વૈકુંઠધામમાં વાસ આપે એજ અભ્યર્થના....
કોંગ્રેસના દિગ્ગજ નેતા,
રાજ્યસભા ના સાંસદ,
શ્રી એહમદ પટેલ નું દુઃખદ અવસાન થયું છે.
ભગવાન એમની આત્માને શાંતિ આપે તેમજ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
डेंगू के ख़िलाफ़ महाअभियान में आज दूसरे रविवार को मैंने फिर से अपने घर की चेकिंग की और इकट्ठा हुए साफ़ पानी को बदला। इसमें सिर्फ़ 10 मिनट का वक्त लगा, आप भी अपने घर की चेकिंग जरूर करें। डेंगू हारेगा और दिल्ली एक बार फिर जीतेगी।
#10Hafte10Baje10Minute
हर रविवार, डेंगू पर वार
भारतीय जनता पार्टी अहमदाबाद शहर के मीडिया प्रभारी नरेशभाई कौशिक ने थामा आम आदमी पार्टी का दामन। कई भा ज पा पदाधिकारियों के साथ आम आदमी पार्टी में शामिल। @ArvindKejriwal@AapKaGopalRai@AAPGujarat
આજ રોજ આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા કોરોનાની મહામારીને રોકવા માટે ગોધરા રોડ ની જલારામ પાર્ક સોસાયટીમાં જઈને સોસાયટીના રહીશોનું ઓક્સિમિટર થી ઓક્સિજન લેવલ માપવામાં આવ્યું. આ કેમ્પિયન આજે શરૂ કરવામાં આવ્યું છે.
#આપ#દાહોદ
शाहीन बाग को लेकर पूरा माहौल बिगाड़ने का काम भाजपा ने किया। दिल्ली में जो नफ़रत फैलाई, जो दंगे कराए वो भाजपा ने कराए।
भाजपा का इतिहास रहा है नफ़रत फैलाने और दंगे कराने का।- मा. सांसद श्री @SanjayAzadSln
दिल्ली चुनाव के समय शाहीन बाग में प्रदर्शन हुआ, भाजपा के अधीन दिल्ली पुलिस ने चलने दिया। जनता को परेशानी हुई मगर भाजपा को जनता की कोई फिक्र नही थी।
शाहीन बाग के प्रदर���शनकारी भाजपा में शामिल हो गए। साफ हो गया हैं शाहीन बाग के पीछे भाजपा थी।
#BJPShaheenBaghExpose