आम आदमी पार्टी गुजरात मे आनेवाले स्थानीय निकाय चुनाव-2021 में जनता का पक्ष बनकर पुरी मजबूती से सभी सीट पर चुनाव लड़ेंगी और दुगनी ताकात से विधानसभा-2022 के चुनाव लडेंगी। @AAPGujarat
गुजरात के सभी साथी परिवर्तन की इस लड़ाई में तन, मन और धन से सहयोग करे।
जय भारत। जय जय गरवी गुजरात
આજ રોજ લેઉઆ પટેલ સમાજના આસ્થાનુ કેન્દ્ર ખોડલઘામ ખાતે મળેલી મીટીગંમાં દરેક રાજકીય પક્ષોના નેતાઓ સાથે ટ્રસ્ટીઓ એ મીટીગં કરી જેમાં AAP ના અઘ્યક્ષ ગોપાલ ઇટાળીયા પણ હાજર રહ્યા @AAPGujarat
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આમ આદમી પાર્ટી ની @GulabMatiala ની અધ્યક્ષતા માં આજરોજ મીટિંગ યોજાઈ અને આવનારી સ્થાનિક સ્વરાજની ચુંટણી અંગે ચર્ચા કરવામાં આવી.
#JoinAAPGujarat
અમદાવાદ શહેરની ઓટો એકતા યુનિયન નું આમ આદમી પાર્ટીને સમર્થન મળ્યું.આવનારા સમયમાં જે રીતે દિલ્હીમાં ઓટો યુનિયન એ આમ આદમી પાર્ટી ને સહકાર આપ્યો હતો તેવી જ રીતે ગુજરાત ચૂંટણી માં પણ અમદાવાદ ઓટો એકતા યુનિયન આમ આદમી પાર્ટી સાથે રહી પરિવર્તન ની દિશાને નવો વેગ આપશે....
દિલ્હીમાં નાઈટ કરફ્યૂ લાગુ પાડવામાં આવ્યો નથી છતાં મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર મહામારી સામેની લડાઈ લડવામાં સફળ રહી છે.
ગુજરાતના મહાનગરોમાં લાદેલ નાઈટ કરફ્યૂ ધંધા-રોજગરવિરોધી અને અન્યાયી છે.
#રાત્રિ_કરફ્યુ_હટાવો#GujaratAgainstNightCurfew
" आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो "
ગુજરાત માં યોજાનાર સ્થાનિક સ્વરાજ ચૂંટણી ની તૈયારી ના ભાગરૂપે આજરોજ અમદાવાદ ના સરખેજ ખાતે આમ આદમી પાર્ટીના હોદેદારો તેમજ કાર્યકર્તા દ્વારા પ્રચાર કરવામાં આવ્યો..
#Gujarat