પાટણ ખાતે આયોજિત અભાવિપ ગુજરાત નો ચાર દિવસીય અભ્યાસ વર્ગ - 2 નું શુભારંભ અભાવિપનાં રાષ્ટ્રીય કારોબારીનાં વિશેષ આમંત્રિત સદસ્ય ડૉ. છગનભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડૉ. લક્ષ્મણભાઈ ભૂતડિયા, ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થભાઈ ભટ્ટ અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું.
#ABVPGujarat
वित्त मंत्रालय द्वारा आगामी आम बजट हेतु दिल्ली में बैठक का आयोजन किया गया जिसमें अभाविप की ओर से राष्ट्रीय महामंत्री श्री @yagywalkya और राष्ट्रीय सह संगठन मंत्री श्री @PrafullaAkant ने केंद्र सरकार को उच्च शिक्षा, शोध तथा खेल अवसंरचना हेतु बजट में वृद्धि करने, राज्य विश्वविद्यालयों के कायाकल्प, राष्ट्रीय शिक्षा नीति के क्रियान्वयन, स्टार्टअप और इनक्यूबेशन एवं कौशल विकास पर विशेष ध्यान देने सहित विभिन्न सुझाव दिए।
આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ,સાબરકાંઠા દ્વારા GCAS(ગુજરાત કોમન એડમિશન સર્વિસ) માં વ્યાપ્ત અનિયમિતતાઓ,સમસ્યાઓ ના લીધે વિદ્યાર્થીઓ ને પડતી મુશ્કેલી ના વિરોધ માં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારબાદ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી ને આવેદન આપવામાં આવ્યું.
#ABVPSabarkantha
“GCAS નાં અધિકારીઓ છે મસ્ત, વિદ્યાર્થીઓ આ સિસ્ટમથી છે ત્રસ્ત!”
GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, સાબરકાંઠા દ્વારા ૨૪ જૂન ૨૦૨૪, સોમવારે હિંમતનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
राष्ट्रीय कार्यकारी परिषद बैठक में प्रसिद्ध इतिहासकार पद्मश्री डॉ. @IndicMeenakshi ने 'प्राचीन एवं मध्यकालीन भारत में राष्ट्रीयता के तत्व, धार्मिक व सांस्कृतिक परिदृष्य' विषय पर उपस्थित कार्यकर्ताओं को संबोधित किया।
#ABVPNECSurat
4 Days To Go.....
7, 8, 9 जून को आयोजित होने वाली अखिल भारतीय विद्यार्थी परिषद की राष्ट्रीय कार्यकारिणी बैठक में प्राचीन भारत के सूर्यपुर शहर सूरत, गुजरात में हार्दिक स्वागत है।
#ABVPNECSurat#ABVPGujarat
14 Days To Go....
Hearty welcome to the land of largest statue of Unity State Gujarat for the National Executive Council of Akhil Bharatiya Vidyarthi Parishad to be held on 7, 8, 9 June.
#ABVPNECSurat#ABVPGujarat
7, 8, 9 जून सूरत, गुजरात में आयोजित होने वाली अभाविप की राष्ट्रीय कार्यकारी परिषद बैठक के संदर्भ में प्रेस कॉन्फ्रेंस को प्रदेश मंत्री श्री समर्थभाई भट्ट, प्रदेश मीडिया संयोजक मीतभाई भावसार, राष्ट्रीय कारोबारी सदस्य कु. मैत्रीबेन गजेरा और सूरत महानगर मंत्री जयदीपभाई जिंजाला ने संबोधन कीया l
#ABVPNECSurat
#ABVPGujarat
27 Day's To Go.....
7, 8, 9 जून को आयोजित होने वाली अखिल भारतीय विद्यार्थी परिषद की राष्ट्रीय कार्यकारिणी बैठक में सूर्यनगरी की धरती गुजरात में हार्दिक स्वागत है।
#ABVPNECSurat#ABVPGujarat
માત્ર એક પ્રવેશ પ્રક્રિયાથી ગુજરાતની 14 યુનિવર્સિટી, 2752 કોલેજ અને 653 કોર્ષમાં પ્રવેશ
સંપુર્ણ પ્રવેશ પ્રક્રિયા 2024 માર્ગદર્શન માટે હમણાં જ ફોલો કરો @GCAS_Updates ઈન્સ્ટાગ્રામ પેજને....
#GCASAdmission2024#GCAS_Upadates#ABVPGujarat
Page Link
https://t.co/Fhoj4hHwKC
પશ્ચિમ બંગાળ ના સંદેશખાલીમાં મમતા બેનર્જીના સાનિધ્યમાં મહિલાઓ પર થતા અત્યાચારના વિરોધમાં #ABVPSabarkantha નાં કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલેકટરશ્રી દ્વારા દેશના રાષ્ટ્રપતિજી ને આવેદનપત્ર સોંપ્યું હતું.
#Justice4Sandeshkhali#ABVPGujarat
પશ્ચિમ બંગાળ ના સંદેશખાલીમાં મમતા બેનર્જીના સાનિધ્યમાં મહિલાઓ પર થતા અત્યાચારના વિરોધમાં #ABVPSabarkantha નાં કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલેકટરશ્રી દ્વારા દેશના રાષ્ટ્રપતિજી ને આવેદનપત્ર સોંપ્યું.
#Justice4Sandeshkhali#ABVPGujarat
સુરત ખાતે અભાવિપ ગુજરાત પ્રદેશ ની સમીક્ષા - યોજના બેઠક નું શુભારંભ દિપ પ્રાગટ્ય સાથે અભાવિપ રાષ્ટ્રીય કારોબારીના વિશેષ આમંત્રિત સદસ્ય ડૉ. છગનભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ ડૉ લક્ષ્મણભાઈ ભૂતડિયા, પ્રદેશ મંત્રી શ્રી સમર્થભાઈ ભટ્ટ, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું.
#ABVPGujarat
આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઇડર નગર દ્વારા ઇડર ની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ની વર્ષ 2023-24 ની નૂતન કેમ્પસ કારોબારી ની ઘોષણા કરવામાં આવી...
#abvpsabarkantha#abvpgujarat#abvpvoice
द्वापर युग में भगवान श्री कृष्ण के द्वारा #भारत की व्याख्या!
"आर्यावर्ते भूमि भरत के नाम से भारत भूमि कही जाती थी किंतु अब प्रथम बार ये भारत राष्ट्र कहा जाएगा।"
साभार: महाभारत सीरियल