આજરોજ વૉર્ડ 7 ના કોર્પોરેટર બેન શ્રી જલ્પાબેન ડોબરીયા ના નિવાસ સ્થાને કેશોદ શહેર 162 નંબર બુથ માં "મન કિ બાત" નો કાર્યક્ર્મ યોજાયો જેમાં કેશોદ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ ભોરણીયા મહામંત્રી ગોરાંગભાઈ વ્યાસ વોર્ડ 7 ના સંગઠન નાં હોદેદારો આગેવાનો અને બુથ કાર્યકરો જોડાયા

દશનામ ગોસ્વામી સમાજ નો અડધી રાત નો હોંકારો એવા અશોકનાથ હસુનાથ નાથજી ને બીજી વખત બિન હરીફ દશનામ ગોસ્વામી સમાજ કેશોદ ના ઉપપ્રમુખ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું
ભગવાન ભોળાનાથ નીલકંઠ મહાદેવ આપને સામાજિક રાજકીય સેવા કરવાની શક્તિ આપે.
#congratulations@AshokNathji#Keshod
યુવાનોના આદર્શ અને માર્ગદર્શક, જેઓએ હંમેશા કાર્યકર્તાઓની પડખે રહ્યા છે, જેમણે અનેક પડકારોનો સામનો કર્યો છે એવા જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તથા મારા ભાઈ શ્રી @Kiritbhai_Patel કિરીટભાઈ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ સોમનાથ મહાદેવ આપને ખૂબ પ્રગતિ કરાવે એવી પ્રાર્થના

ॐ जामदग्न्याय विद्महे।
महावीराय धीमहि।
तन्नो रामः प्रचोदयात्।
शस्त्र और शास्त्र के उपासक, साहस शौर्य और तपोबल की प्रतिमूर्ति, ब्राह्मण कुल शिरोमणि भगवान विष्णु के छठवें अवतार भगवान परशुराम जी की जयंती पर समस्त देशवासियों को हार्दिक बधाई,शुभकामनाएं।

આજે માળીયા હાટીના લોહાણા મહાજન વાડી ખાતે માળીયા તાલુકા ભાજપ પરીવાર દ્વારા સ્વાગત અને સન્માન સમારોહ નુ આયોજન કરવામા આવેલ જેમા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઇ કરગઠીયા @BLKARAGATIYA અને આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ. સાથે પરિચય બેઠક કરી શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ યુવા મોરચા અને અનુસૂચિત જનજાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે "સંવિધાન ગૌરવ અભિયાન" અંતર્ગત સંવિધાન ગોષ્ટી નું આયોજન કરવામાં આવેલું જેમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો
#savidhandiwas#savidhan_ke_nirmata
પેજ સમિતિના પ્રણેતા, મજબૂત સંગઠનકર્તા, કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી ને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ.

આજરોજ જૂનાગઢ-સોમનાથ લોકસભા ના લોકપ્રિય સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા @rajeshchudasma અને જિલ્લા સહકારી બેંક લી. ના ચેરમેન શ્રી કિરીટભાઇ પટેલ @Kiritbhai_Patel ના ઘરે શુભેચ્છા મુલાકાત કરેલ.
We bow to our Nari Shakti on #WomensDay! Our Government has always worked for empowering women, reflecting in our schemes and programmes. Today, as promised, my social media properties will be taken over by women who are making a mark in diverse fields!