NIFTY 26,000 માટે તૈયાર ?
શું ભારતીય શેરબજારમાં ફરી મોટી તેજી જોવા મળશે?
FII (Foreign Institutional Investors) ની ખરીદીમાં આવેલી તેજીથી MARKETમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શું હવે NIFTY 26,000નું લેવલ હાંસલ કરી શકશે?
આ વીડિયોમાં જાણીશું:
FIIની ખરીદી પાછળના મુખ્ય કારણો
FII અને DIIની ખરીદીનો ટ્રેન્ડ
NIFTY માટે મહત્વના SUPPORT અને RESISTANCE લેવલ
26,000નું TARGET કેટલું શક્ય?
#Nifty #FIIBuying #StockMarket #Nifty26000 #TradingIndia #BankNifty #trending @Ajay_1108
MSCI INDEXમાં મોટો ફેરફાર! કયા STOCKSમાં આવશે તેજી?
MSCI Rebalancingના કારણે ભારતીય શેરબજારમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. 📊
કયા STOCKSને મળશે ફાયદો? કયા શેરોમાં FIIની ખરીદી વધી શકે? અને કયા STOCKS પર રહેશે દબાણ?
આ તમામ મહત્વના મુદ્દાઓ જાણો આ પોસ્ટમાં!
STOCK MARKETની આવી જ મહત્વની UPDATES માટે FOLLOW કરો.
તમારા મતે કયા STOCKમાં સૌથી વધુ અસર જોવા મળશે? COMMENT કરો!
#MSCIRebalancing #StockMarketIndia #Nifty50 #FII #DII #FIIBuying #StockMarketUpdate #MultibaggerStocks #Trending #stockinfocus #coforge #q2result #tmpv @Ajay_1108