પહેલીવાર IPO ભરવા જઈ રહ્યા છો? | IPO અરજી માટે શું જરૂરી? | XTRA INCOME
IPOમાં રોકાણ કરવું છે, પણ શરૂઆત કેવી રીતે કરવી? 🤔
IPO APPLICATION માટે આ 4 વસ્તુ જરૂરી છે:
🔹 DEMAT ACCOUNT
🔹 BANK ACCOUNT
🔹 PAN CARD
🔹 યોગ્ય KYC DETAILS
IPO ભર્યા બાદ BANK ACCOUNTમાં પૈસા કેવી રીતે BLOCK થાય છે? ALLOTMENT મળ્યા બાદ શેર ક્યાં જમા થાય છે?
XTRA INCOME PODCASTમાં જાણો IPO APPLICATIONની સરળ PROCESS.
#XtraIncome #IPO #IPOInvestment #IPOApplication #IPOForBeginners #DematAccount #IPOAllotment #ShareMarket #StockMarket #InvestmentTips #GujaratiPodcast #GujaratiReels #GujaratiBusinessNews @yomik_prajapati@aymr_sebi_ra
2027માં GOLD ₹2 લાખ અને SILVER ₹3 લાખ સુધી પહોંચી શકે છે?
સોના-ચાંદીના ભાવને લઈને બજારમાં મોટા TARGET અને અંદાજ સામે આવી રહ્યા છે.
આ વીડિયોમાં જાણીશું GOLD અને SILVERના આગામી TARGET, માર્કેટની ચાલ અને 2027માં રોકાણકારો માટે કઈ ધાતુમાં વધુ તક બની શકે છે.
📌 GOLDના આગામી TARGET
📌 SILVERના મોટા PRICE TARGET
📌 2027માં કેટલા સુધી જશે ભાવ?
📌 Gold vs Silver – કયું રોકાણ વધુ આકર્ષક?
#GoldPrice #SilverPrice #GoldSilver #GoldTarget2027 #SilverTarget2027 #GoldInvestment #SilverInvestment #GujaratiBusiness #ReelsIndia #GujaratiBusiness #Gujaratinews @AJAY_1108