@VinayDokania BJP kuch bada nahi bolti, kaam karke dikhati hai.
Jabki opposition ka zyada samay sirf agenda set karne aur BJP ko gherne mein nikal jaata hai.
@BJP4India ka focus “Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas” ke saath desh ke vikas par hai.
@dave_janak Well explain
રામના નામે સમાજ જોડાય છે, પરંતુ જો સંચાલનમાં લોભ અને સ્વાર્થ પ્રવેશે, તો તે સૌથી મોટું દુઃખ કહેવાય. મંદિર વિશ્વાસનું કેન્દ્ર છે, વ્યક્તિગત લાભનું નહીં
@BimalGST Superbly concept of ‘one nation–one GST registration’ appears attractive from a compliance perspective,also promote ease of doing business, reduce procedural duplication, and minimise opportunities for corruption arising from multiple registrations and interfaces with tax dept.
भारत की कूटनीति से दुनिया में बढ़ रही है भारत की ताकत! 🇮🇳
सिर्फ 96 घंटों में UAE, नीदरलैंड्स, स्वीडन और नॉर्वे के साथ ऊर्जा, सेमीकंडक्टर, टेलीकॉम, ग्रीन ग्रोथ और अंतरिक्ष जैसे क्षेत्रों में बड़े सहयोग को नई दिशा मिली है।
तकनीक, निवेश और मजबूत साझेदारी के साथ भारत तेजी से वैश्विक विकास का अहम भागीदार बन रहा है।
#LeadershipOfPMModi
Nation First Duty Above Comfort!
PM @narendramodi gave 7 important appeals to strengthen India during challenging global times prioritize work from home wherever possible, reduce fuel consumption, avoid foreign travel for a year, adopt Swadeshi products, cut down cooking oil usage, move towards natural farming and reduce unnecessary gold purchases. A collective spirit of responsibility can make India stronger and more self-reliant.
#LeadershipOfPMModi
IMD દ્વારા અમદાવાદમાં 28-04-2026 થી 03-05-2026 સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલ છે.
આ દરમ્યાન તાપમાન 43°C થી 45°C સુધી પહોંચવાની શક્યતા છે. બપોરે 12 થી 4 દરમિયાન બહાર નીકળવાનું ટાળો અને પૂરતું પાણી પીતા રહો.
સ્વસ્થ રહો - સુરક્ષિત રહો
#HeatAlert#OrangeAlert#HeatwavePrecautions #AMCUrges #beattheheatwithAMC
ગુજરાતના જાગૃત નાગરિક ભાઈઓ-બહેનો, સૌને મારા નમસ્કાર.
26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે. લોકતંત્રનો આ પવિત્ર ઉત્સવ છે.
તમારો એક મત તમારા શહેર, જિલ્લા, તાલુકા તથા ગામ અને સમગ્ર સમાજના વિકાસને વધુ ગતિ આપશે. રાજ્યના વિકાસ માટે દરેક મત અમૂલ્ય છે.
હું રાજ્યના દરેક મતદારોને હાર્દિક અપીલ કરું છું કે 26 એપ્રિલે મતદાન અવશ્ય કરો. પરિવાર, મિત્રો અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરો અને 100% મતદાનનો સંકલ્પ લઈને લોકશાહીને વધુ મજબૂત બનાવો.
જે યુવા મતદારો આ વખતે પહેલી વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, તે સૌ યુવાઓને પણ મારી શુભકામનાઓ.
સૌ સાથે મળીને જનભાગીદારીથી વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે આપણા પવિત્ર મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરીએ.
આપણે 100% મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવીએ.