बचपन में सुना था कि झूठ बोलना पाप हैं लेकिन पिछले छे वर्षों में जाना है कि झूठ ही सफलता का बाप हैं.!! 😜
यकीन ना हो तो पूछो मोदीजी से.!!
😅🤣😂
@Shilpa_Bhartiy
🎂જન્મદિવસ ની ���ૂબ ખૂબ શુભેચ્છાઓ બહેન @PurohitShivaniS 💐💐 આપ જીવન માં ખૂબ આગળ વધો અને આપની દરેક મનોકામના મહાદેવ પૂરી કરે એવી પ્રાર્થના આપ હંમેશા પૂરી નિષ્ઠાથી વિધાર્થીઓ સાથે થતાં અન્યાય સામે અવાજ ઉપાડી વિધાર્થીઓનો પડછાયો બની મદદરૂપ બન્યા છો જે ક્યારેય ભૂલી શકાય નહિ 😊🙏
અમદાવાદ સહિત ���રેક જીલ્લામાં એલઆરડી ઉમેદવારો ધ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.. ઉમેદવારોને ન્યાય આપો કાંતો વિરોધ કરવાનો હક આપો કાંતો હવે ઇચ્છામૃત્યુ ની મંજુરી આપો... બે દિવસ પહેલા મહારાષ્ટ્રમાં જેને લોકશાહિની હત્યા લાગતી હતી તે લોકોને વિનંતી કે તમે લોકશાહિનું પાલન કરો..