It was a great pleasure to participate in the RSS Vijayadashami Sahstrapujan program in Surat today. It was a great pleasure to experience firsthand the history, patriotism and service activities of the RSS.
#RSS#RSS_vijyadashmi_sahstrapujan2025#RSS_Surat
લોક રક્ષા માટે સજ્જ અભિરક્ષક 🚑
ગુજરાત પોલીસ દ્વારા એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વિહિકલ 'અભિરક્ષક'ને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય જિલ્લામાં સ્પેશિયલ પ���્પઝ વ્હીકલ મુકવામાં આવ્યા છે.
અદ્યતન ટેકનોલોજી અને સાધનોથી સજ્જ આ અભિરક્ષકો ગંભીર માર્ગ અકસ્માતની પરિસ્થિતિમાં ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરીને તેમનું જીવન બચાવશે.
ગુજરાત રાજ્યના ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવા માટે તા. ૧૦/૦૮/૨૦૨૫ના રોજ દરેક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને પોતાના વિસ્તારમાં આવેલા તમામ ગામના સરપંચશ્રીઓ સાથે પરિસંવાદ યોજવા સૂચના આપવામાં આવી છે.
તમામ સરપંચશ્રીઓને વિનંતી છે કે તેઓ પરિસંવાદમાં સહભાગી થઈ ગુજરાત પોલીસની આ પહેલને સકારાત્મક પ્રતિભાવ આપે...આભાર.
On this Kargil Vijay Diwas, We salutes the unmatched bravery and unwavering resolve of our soldiers who stood tall in the harshest terrains. Their legacy of valour continues to inspire every innovation we undertake for national defence. 🇮🇳
#VijayDiwas2025#KargilHeroes#JaiHind
આજથી શરૂ થતા શ્રાવણ માસની સૌ શિવભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ.ભગવાન શિવની ક્રૃપા અને આશિર્વાદ સદાય આપણા ઉપર બની રહે તેવી પ્રાર્થના🙏🚩🚩🚩
#shravan2025#shiva#Shivholice
This amazing transformation of Surat is exemplary. On behalf of lakhs of children of Surat, I express my deepest gratitude and admiration for the parents who have chosen the safety of helmets for their children and families. Well done Surat. And well done Surat Police.