આજ રોજ માનનીય મેડિકલ ઓફિસર સા.શ્રી દ્વારા પાનોલ સેજા હેઠળ આવેલ ભૂતિયા ગામે વિઝિટ કરવામાં આવી.જેમાં
•VHR ANC ની વિઝીટ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.તેમજ GMERS ખાતે ડિલિવરી માટે સમજાવવામાં આવ્યું.
• VHR-TB પેશન્ટ ની વિઝિટ કરવામાં આવી તથા નિયમિત ગોળી લેવા સલાહ આપેલ.
આજ રોજ પાનોલ ખાતે મમતા દિવસ દરમિયાન લેચિંગ,એનિમિયા વિષે આ.શિ.આપેલ તથા ગૌરવી દિવસ ની ઉજવણી અને કિશોરીઓ ના HB ની તપાસ કરવામાં આવેલ.
@THOIDAR@VankarRame32646
આજ રોજ પાનોલ ખાતે પાણીજન્ય રોગચાળા અટકાયતી પગલાં રૂપે ગામના પંચાયતના કૂવામાં ક્લોરીશેન કરાવી ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલ.
@CdhoSabarkantha@THOIDAR@VankarRame32646
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર પાનોલ ખાતે એન. સી. ડી સ્ક્રિનિંગ તેમજ લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે SBCC દ્વારા એન.સી.ડી પ્રિવેન્શન & એવરનેસ એક્ટિવિટી કરવામા આવી.
તેમજ ટી.બી. Pt ની વિઝિટ કરવામાં આવી તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
Thanks....
Aam-પાનોલ
આજરોજ Aam - પાનોલના સેજામા આવતા ભૂતિયા ગામ માં Sbcc સભા ભરવામાં આવી. જેમાં NCD, વ્યસન વિશે, મલેરિયા, એનિમિયા, માસિકધર્મ, etc જેવા વિષય ઉપર સમજવામાં આવ્યું.....🪷 #sbcc#nhm
આજરોજ પાનોલ આંગણવાડી તેમજ પ્રાથમિક શાળામાં હીટ સ્ટ્રોક(સન સ્ટ્રોક) થી થતી આરોગ્ય ને વિપરીત અસર અને તેના લક્ષણો તેમજ એના ઉપાયો વિશે માહિતી આપવામાં આવી તેમજ ORS વિશે ડેમોસ્ટ્રેશન કરી બતાવ્યું...
AAM:- Panol
PHC:- KADIYADRA
BLOCK:- Idar
#veryhighrisk mother ખુશી..
Panol, તા ઈડર ખાતે ભાગ માં રહી ને મજૂરી કરતા વેરી હાઈરિસ્ક માતા પારૂલબેન ને Fhw બેન પનોલ દ્વારા નિયમિત સંભાળ ના ભાગ રૂપે આજે શિરો બનાવીને માતા ઘરે જઈ ને આપેલ અને પોષણયુક્ત આહાર ની સમજ આપેલ......
@CdhoSabarkantha@THOIDAR@jhpandya98
#veryhighrisk mother ખુશી..
Panol, તા ઈડર ખાતે ભાગ માં રહી ને મજૂરી કરતા વેરી હાઈરિસ્ક માતા પારૂલબેન ને Fhw બેન પનોલ દ્વારા નિયમિત સંભાળ ના ભાગ રૂપે આજે mag fangadine બનાવીને માતા ઘરે જઈ ને આપેલ અને પોષણયુક્ત આહાર ની સમજ આપેલ......
@CdhoSabarkantha@THOIDAR@jhpandya98
આજેરોજ આયુષ્માન આરોગ્ય મન્દિર પાનોલ ના સેજા માં આવતા ભૂતિયા ગામમાં મમતા દિવસમાં ગૌરવી દિવસ ની ઉજવણી તેમજ એનિમિયા વિશે SBCC કરવામાં આવી.....🏥
@CdhoSabarkantha@NHMGujarat