આજ રોજ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ દ્રારા રાષ્ટ્રગીત ‘‘વંદે માતરમ’’ ના ૧૫૦ વર્ષ ઉજવણીના ભાગરૂપે સામુહિક ગાનનું આયોજન કરી સ્વદેશી શપથ ગ્રહણ કરવામાં આવી.
Dial 1064
@sanghaviharsh@PIYUSH_270871@InfoGujarat
.
.
#ACBGujarat
આજ રોજ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ હેડ ક્વાર્ટર ખાતે સ્વદેશી શપથ ગ્રહણ કર્યા બાદ સ્વદેશી એપ ‘‘Arattai’’ નું કુલ-૧૦૮ અધિકારીઓ/કર્મચારીઓ દ્રારા પોતાના મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ.
Dial 1064
@sanghaviharsh@PIYUSH_270871@InfoGujarat
.
.
#ACBGujarat