આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના દૃઢ નેતૃત્વમાં સંસદ દ્વારા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026 પસાર કરવામાં આવ્યું છે, જે દેશના કરોડો યુવાનોના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં ક્રાંતિકારી કદમ છે.
नशा एक माँ की मुस्कान छीन लेता है, नशा एक पिता के सपनों को चूर-चूर कर देता है।
नशा एक बहन की राखी की उम्मीद को कमजोर कर देता है, एक छोटे भाई का आदर छीन लेता है।
हमें हर एक युवा को नशे के चुंगल में फँसने से बचाना है
#NashaMuktYuva4ViksitBharat
PM Shri @narendramodi Ji thanked India’s youth for the response and suggestions following his video and expressed his gratitude for the overwhelming support.
આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે શિક્ષારૂપી ભવિષ્યનો માર્ગ બન્યો સરળ ! 🚌
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના વરદ હસ્તે "ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા" અંતર્ગત ૧૩૯ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહી આદિજાતિ વિસ્તારોના વિકાસના એક નવા પ્રકરણના સાક્ષી બનવાનો અવસર મળ્યો.
👉 રૂ. ૭૨ કરોડના ખર્ચે ૨૫૦ બસોનું આયોજન. (બીજા તબક્કામાં ૧૩૯ નવી બસો કાર્યરત)
👉 ૧૩૬ રૂટ પર સેવા શરૂ, જેથી ૪૧૦૦થી વધુ વિદ્યાર્થી��ને સીધો લાભ મળશે.
👉 જીપી��સ (GPS) મોનિટરિંગ દ્વારા વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સમયસર પરિવહન.
👉 કન્યા કેળવણીને પ્રોત્સાહન અને શાળા/કોલેજમાં ડ્રોપ-આઉટ રેટમાં ઘટાડો.
અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોના આપણા આદિજાતિ વિદ્યાર્થીઓને હવે પોતાના ઘરથી શાળા-કોલેજ સુધી સરળતાથી પહોંચવામાં આ સેવા અતિ ઉપયોગી નીવડશે.
On the NEET examination, the Prime Minister said that the government acted immediately after reports of the paper leak surfaced, and 13 people were arrested and sent to jail.
At the same time, to ensure that students’ future was not affected, the NEET re-examination was given priority, conducted successfully, and the results were declared without delay.
The Prime Minister also said that strict steps have been taken to prevent such paper leaks in the future. Those found involved in the paper leak racket have been arrested and jailed. He appealed that they should be given the strictest possible punishment, with the support of the country’s top lawyers, so that those involved in such a grave offence face exemplary action and such incidents do not recur.
- Union Parliamentary Affairs Minister @KirenRijiju
રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi ના નિવાસસ્થાન નજીક સર્જાયેલી અરાજકતા સામે આજે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાત�� પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના નેતૃત્વમાં ભાજપના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રોષ વ્યક્ત કર્યો.
અરાજક કોંગ્રેસના દેશ વિરોધી અને લોકતંત્ર વિરોધી મનસૂબા ક્યારેય સફળ નહીં થાય..!
आज कोलकाता में पश्चिम बंगाल के मुख्यमंत्री श्री @SuvenduWB जी एवं वरिष्ठ अधिकारियों के साथ राज्य की कानून-व्यवस्था पर समीक्षा ��ैठक की।
पश्चिम बंगाल सरकार ग्रामीण क्षेत्रों में महिला आउटरीच कार्यक्रम संचालित करेगी, जिससे महिला सुरक्षा को बढ़ावा मिलेगा। साथ ही, प्रदेश में NIA की तर्ज पर ‘विशेष जांच एजेंसी (SIA)’ के गठन से आंतरिक सुरक्षा को और ऊर्जा मिलने वाली है।
बैठक में सीमावर्ती क्षेत्रों में अतिक्रमण हटाने, पुलिस आधुनिकीकर��� और साइबर सुरक्षा पर भी तेज गति से आगे बढ़ने पर चर्चा हुई।
আজ কলকাতায় পশ্চিমবঙ্গের মুখ্যমন্ত্রী শ্রী শুভেন্দু অধিকারী এবং রাজ্যের ঊর্ধ্বতন আধিকারিকদের সঙ্গে রাজ্যের আইন-শৃঙ্খলার পরিস্থিতি নিয়ে একটি পর্যালোচনা বৈঠক করেছি। পশ্চিমবঙ্গ সরকার গ্রামীণ এলাকায় মহিলাদের জন্য বিশেষ জনসংযোগ কর্মসূচি চালু করবে, যার মাধ্যমে নারী নিরাপত্তা আরও জোরদার হবে। পাশাপাশি, রাজ্যে NIA-র আদলে ‘বিশেষ ���দন্ত সংস্থা (SIA)’ গঠনের উদ্যোগ অভ্যন্তরীণ নিরাপত্তাকে আরও শক্তিশালী করবে।
বৈঠকে সীমান্তবর্তী এলাকায় অবৈধ দখলদারি উচ্ছেদ, পুলিশ বাহিনীর আধুনিকীকরণ এবং সাইবার নিরাপত্তা আরও জোরদার করার বিষয়েও দ্রুত পদক্ষেপ গ্রহণের ওপর বিস্তারিত আলোচনা হয়েছে।
हरियाणा के जींद में देश की पहली हाइड्रोजन ट्रेन को हरी झंडी दिखाकर गौरवान्वित हूं। स्वच्छ, हरित और आत्मनिर्भर भारत के निर्माण की दिशा में यह एक बड़ी उपलब्धि है। अत्याधुनिक टेक्नोलॉजी से बनी यह ट्रेन न केवल भारत की तकनीकी क्षमता का प्रतीक है, बल्कि पूरी दुनिया के लिए भी एक मिसाल है।
On the sacred occasion of Shri Jagannath Rath Yatra performed Mangala Aarti at Shri Jagannath Ji Temple, Ahmedabad. May the divine blessings of Mahaprabhu fill everyone's life with well being, happiness and prosperity.
Jai Jagannath!