@kantikharadi69 વર્ગ 3 મુજબ 5200 થી 20200 બેજીક અને #1900 ગ્રેડ પે અમારો હક અને અધિકાર છે
આમ છતો પણ અમને વર્ગ 4 નો જ પગાર ચૂકવાઈ સે
GSRTC મા અમને ફિક્સવાળા ડ્રાઇવર કન્ડક્ટર ને 16000 જ ચૂકવાઈ સે.. જે ગુજરાત સરકાર ના ફિક્સ પગાર ના નીતિનિયમ મુજબ 19950 હોવો જોઈએ..
જે અમે હકદાર છીએ