આયુષ્માન આરોગ્ય મંદિર ભાલોદના નવી નગરી તેમજ પંચાલ ફળિયામાં TCL પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો
ગ્રામજનોને પાણીજન્ય રોગચાળા વિશે તેમજ બચવાના ઉપાયો વિશે જણાવવામાં આવ્યું
PHC ભાલોદ
BLOCK ઝઘડિયા
DIST ભરૂચ
આયુષ્યમાન આરોગ્ય મંદિર ભાલોદના વિસ્તારમાં NVBDCP અંતર્ગત ઘરે ઘરે જઈ એન્ટીલાર્વા કામગીરી કરવામાં આવી તેમજ ORS પેકેટ & ક્લોરિન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું અને એના વપરાશ વિશે સમજણ આપવામાં આવી સાથે પાણીજન્ય રોગચાળા વિશે વિશેષ જાણકારી આપવામાં આવી
PHC BHALOD
BLOCK JHAGHADIA
AAM ભાલોદ વિસ્તારમાં NVBDCP હેઠળ વાહકજન્ય રોગચાળા અટકાયત કામગીરી કરવામાં આવી
ORS પેકેટ & ક્લોરિન ગોળીનું વિતરણ તેમજ વપરાશ વિશે સમજણ આપવામાં આવી.
TCL પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો.
ANC વિઝિટ કરવામાં આવી
અન્ય આરોગ્ય લક્ષી સેવાઓ આપવામાં આવી
PHC ભાલોદ
BLOCK ઝઘડિયા DIST ભરૂચ
ઘરની આસપાસ પાણી ભરાઈ રહેવા ન દો.
પાણીની ટાંકી, કૂલર, ટાયર અને વાસણો ઢાંકીને રાખો.
દર અઠવાડિયે કૂલર અને પાણીના વાસણો સાફ કરો.
સંપૂર્ણ બાંયના કપડાં પહેરો અને મચ્છરદાનીનો ઉપયોગ કરો.
મચ્છર ભગાડવાની ક્રીમ અથવા કોઈલનો ઉપયોગ કરો.
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર ભાલોદ ખાતે H2H સર્વે કરવામાં આવ્યું દરમ્યાન NVBDCP હેઠળ પોરાનાશક કામગીરી કરવામાં આવી,બિન જરૂરી પાત્રોનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો
ORS પેકેટ &ક્લોરિન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું
લાભાર્થીને અંતરા ઇન્જેક્શન આપવામાં આવ્યું
PHC ભાલોદ
BLOCK ઝઘડિયા ભરૂચ
NVBDCP હેઠળ વાહકજન્ય રોગચાળા અટકાયત કામગીરી
ORS & ક્લોરિન ગોળીનું વિતરણ અને ગોળીનો વપરાશ જણાવવામાં આવ્યું
BS Collection
LMP ટ્રેકિંગ કરવામાં આવ્યું
લેપ્રસી સર્વે કરવામાં આવ્યું
અન્ય આરોગ્ય લક્ષી સેવાઓ આપવામાં આવી
AAM ભાલોદ
PHC ભાલોદ
ભાલોદ નવી નગરી ખાતે NVBDCP અંતર્ગત પાણીજન્ય રોગચાળા અટકાયત કામગીરી કરવામાં આવી,ORS પેકેટ&ક્લોરિન ગોળીનું વિતરણ,ક્લોરિન ગોળીનો ઉપયોગ અને ફાયદા વિશે જણાવવામાં આવ્યું
લેપ્રસી દર્દીની ઘર મુલાકાત કરી હાલની તબિયત, સારવાર તથા દવાઓ સમયસર લે છે કે નહીં તેની ચકાસણી
PHC ભાલોદ
BLOCK ઝઘડિયા
ચાંદીપુરા વાયરસ અંગે જનજાગૃતિ અને ઘર-ઘર સર્વે કરવામાં આવ્યો,ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું,ભીતવાળા&કાચા મકાનોમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો.
NVBDCP સર્વે,ORS પેકેટ & ક્લોરિન ગોળીનું વિતરણ
AAM ભાલોદ
PHC ભાલોદ
BLOCK ઝઘડિયા, DIST ભરૂચ
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર ભાલોદ ખાતે NVBDCP હેઠળ પાણીજન્ય રોગચાળા અટકાયત કામગીરી કરવામાં આવી, ORS પેકેટનુ વિતરણ કરવામાં આવ્યું તેમજ અન્ય આરોગ્ય લક્ષી સેવાઓ આપવામાં આવી
AAM ભાલોદ
PHC ભાલોદ
BLOCK ઝઘડિયા, ભરૂચ
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર ભાલોદના કુમારશાળા ખાતે બાળકોનું વજન અને ઉંચાઈ તેમજ બાલવાટિકા બાળકો ને DPT વેક્સિન તેમજ 5માં ધોરણના વિદ્યાર્થીઓને Td (ટિટેનસ અને ડિફ્થેરિયા) રસી આપવામાં આવી.
PHC ભાલોદ ઝઘડિયા
આજ રોજ આઆમ ભાલોદના મહાત્મા ગાંધી હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને Td (ટિટેનસ અને ડિફ્થેરિયા) રસી આપવામાં આવી સાથે સિકલ સેલ કાઉન્સેલર દ્વારા સિકલ સેલની તપાસ કરવામાં આવી.વિદ્યાર્થીઓને રસીના મહત્વ વિશે માહિતી આપવામાં આવી તેમજ સિકલસેલ રોગ વિશે જાણકારી આપવામાં આવી
PHC ભાલોદ ઝઘડિયા
આજ રોજ 4 જુલાઇ આયુષ્માન આરોગ્ય મંદિર ભાલોદના કન્યાશાળા ખાતે બાલવાટિકા તેમજ 5માં ધોરણની વિદ્યાર્થીઓને Td (ટિટેનસ અને ડિફ્થેરિયા) રસી આપવામાં આવી.FHW,MPHW,આશાની હાજરીમાં રસીકરણનું આયોજન સુચારૂ રીતે કરવામાં આવ્યું.વિદ્યાર્થીઓને રસીના મહત્વ વિશે માહિતી આપવામાં આવી
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર ભાલોદ ખાતે હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો દરમ્યાન બાકીના 0થી5 વર્ષના બાળકને પોલિયો પીવડાવવામાં આવ્યો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વાલીઓને પોલિયો રસીના મહત્વ વિશે માહિતી આપવામાં આવી
AAM ભાલોદ
PHC ભાલોદ ઝઘડિયા
આજ રોજ આઆમ ભાલોદના બુથ નંબર 1 અને 2 ખાતે રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી રસીકરણ કરવામાં આવ્યું. અભિયાન દરમિયાન આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વાલીઓને પોલિયો રસીના મહત્વ વિશે માહિતી આપવામાં આવી.
AAM-BHALOD
PHC-BHALOD
AAM ભાલોદ ખાતે TB પેશન્ટની વિઝિટ કરવામાં આવી, HBNC& PNC વિઝિટ કરવામાં આવી દરમ્યાન બાળકને 6 મહિના સુધી ફક્ત સ્તનપાન તેમજ કાંગારુ કેર અને તેના ફાયદા વિશે જણાવવામાં આવ્યું
AAM ભાલોદ
PHC ભાલોદ ઝઘડિયા
તારીખ 19/06/2026 ના રોજવિશ્વ સિકલ સેલ દિવસ અંતર્ગત પ્રા આ કેન્દ્ર ભાલોદ ની મહાત્મા ગાંધી high school માં સિકલ સેલ વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો,આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ ને સિકલ સેલ રોગ શું છે,તેના કારણો,લક્ષણો,વારસાગત સ્વરૂપ, સમયસર તપાસનું મહત્વ તેમજ બચાવના ઉપાય સમજાવ્યુ.