અમદાવાદ શહેરમાં સામાન્ય નાગરિકો માટે મોંઘવારીનો વધુ એક આકરો ડામ પડ્યો છે. છેલ્લા 10 દિવસમાં ખાંડના ભાવ ₹45 થી વધીને ₹70 ને પાર પહોંચી જતાં ચા-કોફીના ભાવમાં ₹5 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેના પગલે શહેરની ચાની કિટલીઓ પર અગાઉ ₹10 માં મળતી હાફ/કટિંગ ચા હવે ₹15 માં મળશે, જ્યારે કોફીનો ભાવ ₹20 થઈ ગયો છે. ખાંડ ઉપરાંત દૂધ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વધેલા ભાવને કારણે કિટલી સંચાલકોએ આ વધારો કરવો પડ્યો હોવાનું જણાવ્યું છે. મોંઘવારીના કારણે સામાન્ય વર્ગ અને નોકરીયાતોના દૈનિક બજેટ પર બોજ વધ્યો છે.
Ahmedabad
सच तो कड़वा होता ही है और मौके पर बोला जाए तो तीखा भी …!!!
जिसको लगे तो थूके या पानी पी कर ठंडा करे
नहीं लगे तो फिर मौज ही मौज है भाई
उनके लिए तो
“कोई नृप होय हमे का हानी”
ક્રૂડ ઓઈલ મોંઘું થવાને કારણે બ્રાઝિલે ઈથેનોલનું ઉત્પાદન વધારતા આખી દુનિયામાં ખાંડ મોંઘી થઈ
ખાંડનું ઉત્પાદન ત્રણ ટકા ઘટવાની આશંકા વચ્ચે હજુ ભાવ વધી શકે
Brazil Ethanol Surge Global Sugar Price, Crude Oil Price Impact Sugar Crisis, Global Sugar Supply Deficit Brazil Ethanol, Sugar Price Hike Prediction World Market, World Business News Gujarat Samachar Sugar
✓ દેશના વંચિતો બંધારણીય રસ્તે હક અધિકાર માંગી રહ્યા છે એમાં ઘણાને પેટમાં દુઃખે છે.
✓ વિચારો એમના શોષણખોર પૂર્વજોએ કરેલા અત્યાચારોની માફી માંગવાના બદલે વંચિતોના અધિકારો પર ત્રાપ મરવાના કાવતરા કરે છે.
આ લોકો કદી ઉદાર હતા જ નહીં અને થશે પણ નહીં.
#અનામત#શોષિત#વંચિત#બંધારણ
શેરડીનો રસ મારો ફેવરિટ...
પણ જે રીતે ખાંડ અને ગોળે માઝા મૂકી અને ખાંડને પણ દેશ બહારથી આયાત કરવી પડી છે,
લાગે કે ટૂંક સમયમાં જ રસના ગ્લાસ માટે પણ SIP ચાલુ કરવી પડશે! 🙈🥤