વાયોર ગામ ખાતે 'સ્વચ્છતા સપ્તાહ અભિયાન' અંતર્ગત કચ્છની ભાતીગળ પરંપરા મુજબ ઢોલ વગાડીને ગામના મુખ્ય માર્ગો અને બજારમાં થઈને પદયાત્રા કાઢવામાં આવી હતી. સહભાગીઓએ હાથમાં પર્યાવરણ અનુકૂળ કાપડના બેનરો અને જાગૃતિ દર્શાવતા સૂત્રોના પ્લેકાર્ડ્સ સાથે સમગ્ર ગામમાં સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે. #SomnathSwabhimanParvKUT
શિક્ષણ સાથે પોષણ,
ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા..!!
'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' અંતર્ગત રાજ્યમાં 40 લાખથી વધુ બાળકોને મળી રહ્યો છે શિક્ષણ સાથે પોષણનો લાભ...
#GoodGovernanceGuj#GoodGovernanceKUT
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસરે કરમસદથી પ્રારંભ થયેલી સરદાર @ 150 યુનિટી માર્ચ રાષ્ટ્રીય પદયાત્રા કેવડિયા સુધીના ગામડાઓની રજને પાવન કરતી આગળ વધી રહી છે; પદયાત્રામાં જોડાયેલા યુવાઓમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ...