છત્રપતિ શિવાજી મહારાજ વિશે રસપ્રદ તથ્ય
આધુનિક યુગમાં ભારતની સૌપ્રથમ નૌકાદળનું નિર્માણ શિવાજી દ્વારા મહારાષ્ટ્રના દરિયાકિનારાની સુરક્ષા માટે કરવામાં આવ્યું હતું.
ભારતીય મૂળની મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાનું નામ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાયેલું છે. કલ્પના ચાવલા અવકાશમાં જનારી ભારતીય મૂળની પ્રથમ મહિલા છે. કલ્પનાનું એક સપનું હતું, જેને સાકાર કરવા માટે તેણે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું.
#KalpnaChawala#happybirthday