શ્રમ એ જીવનનો પાયાનો નિયમ છે. શ્રમયોગીની મહેનતથી રાષ્ટ્રનું નિર્માણ થાય છે. શ્રમયોગીના પુરુષાર્થથી અર્થતંત્ર ગતિમાન રહે છે. શ્રમયોગીના કૌશલ્યથી સૌને સુખ-સુવિધા પ્રાપ્ત થાય છે.
આપણી સંસ્કૃતિએ "શ્રમેવ જયતે"ના સૂત્રથી શ્રમનો મહિમા ગાયો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશમાં શ્રમિક કાયદાઓમાં સુધાર લાવીને શ્રમયોગી પરિવારોના કલ્યાણનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે.
રાજ્ય અને દેશના વિકાસ માટે સતત યોગદાન આપી રહેલા સૌ શ્રમયોગીઓને 'વિશ્વ શ્રમિક દિવસ'ની હાર્દિક શુભકામના.
આજે ગુજરાત ગૌરવ દિવસનો શુભ અવસર આપણી સામે છે, ત્યારે આ દિવસ આપણા સૌ માટે ગુજરાતને સર્વાંગીણ વિકાસના શિખરે પહોંચાડવા માટે સંકલ્પબદ્ધ થવાની ક્ષણ છે.
આવો, વિકસિત ગુજરાતના નિર્માણ માટે આપણે સૌ એક થઈએ.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલ આ ઐતિહાસિક વિજય કાર્યકર્તાઓની અવિરત મહેનત અને જનતાના અખંડ આશીર્વાદનું જીવંત પ્રતિબિંબ છે.
મહેસાણા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP સાહેબે કાર્યકર્તાઓને અભિનંદન આપી તેમની નિષ્ઠા અને સમર્પણને બિરદાવ્યા.
#ખીલ્યું_કમળ_જીત્યો_વિકાસ
આદરણીય વડાપ્રધાનશ્રી,
ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિતે આપશ્રીએ પાઠવેલા પ્રેરણાદાયક સંદેશ માટે નમ્રતાપૂર્વક વંદનસહ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
ગુજરાત સાથેનો આપનો આત્મીય સંબંધ અને “વિકસિત ભારત”નું વિઝન અમને સૌને વિકાસના રાહ પર સતત આગળ વધવાની નિતનવી ઊર્જા અને દિશા આપે છે.
ગુજરાતની વિકાસયાત્રામાં આપના માર્ગદર્શનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ અને ગરીબ કલ્યાણ જેવા ક્ષેત્રોમાં થયેલી નોંધપાત્ર સિદ્ધિઓથી ગુજરાત આજે દેશભરમાં એક મોડલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે.
@narendramodi
#GujaratGauravDiwas
#PMwishesGujarat
ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બન્યો છે!
રાજ્યભરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
રાજ્ય સરકારના પ્રજાલક્ષી અને વિકાસમૂલક કાર્યોને માન્યતા આપતા ગુજરાતના લોકોએ સુશાસનની રાજનીતિ પર ફરી એક વાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે વર્ષોથી ભાજપ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને જનતાએ હાર્દિક આશીર્વાદ આપ્યા છે.
હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે આવનારા સમયમાં અમે વધુ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કાર્ય કરી, રાજ્યને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.
@BJP4Gujarat
વર્ષો પહેલાં જે સુવિધાઓ માત્ર અમુક લોકો માટે જ સીમિત હતી, આજે ભાજપ સરકારના પ્રયાસોથી તે દરેક અમદાવાદીના ઘર સુધી પહોંચી છે. સ્વિમિંગ હોય કે સ્પોર્ટ્સ, અમદાવાદના દરેક વિસ્તારમાં અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને પૂલ બનાવીને નવી પેઢીના સપનાઓને પાંખો આપી છે.
આ મુલાકાત માત્ર મુલાકાત નહોતી…
કાર્યકર્તાઓના સમર્પણને માન આપવાનો પ્રસંગ હતો,સંગઠનની શક્તિને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ હતો.દરેક કાર્યકર્તાનો પરિશ્રમ અને સમર્પણ જ ભાજપની સાચી તાકાત છે
આ જ શક્તિ ભાજપને સતત વિકાસ અને સેવા ના માર્ગે આગળ ધપાવે છે.
સંગઠનના સાચા શિલ્પી આપણા કાર્યકર્તા!
થલતેજ વોર્ડના મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી @iJagdishBJP સાહેબ દ્વારા સંગઠનના પાયાના પથ્થર સમાન કાર્યકર્તાઓ સાથે આત્મિય મુલાકાત યોજાઈ.
શું આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા પાસે આ જ મુદ્દાઓ લઈને મત માંગવા જઈ રહી છે?
શું આ જ મુદ્દાઓ માટે ગુજરાતની જનતા પાસે “એક મોકો” માંગે છે?
શું આમ આદમી પાર્ટી કાયદાથી ઉપર કોઈ ખાસ વર્ગને રાખવા માંગે છે?
સાંભળો, ગુજરાતમાં AAP ના ઉમેદવારો શું બોલી રહ્યા છે
“સાથે મળીને વિકાસ જનભાગીદારીથી સમૃદ્ધ સમાજ”
ભાજપ સરકારના સદભાવ અને સક્રિય પ્રયાસોથી હવે તમારી સોસાયટીનો વિકાસ માત્ર સ્વપ્ન નથી, હકીકત બની રહ્યો છે.
#વિશ્વાસના_કદમથી_વિકાસના_શિખરે
રસ્તો કોઈ પણ હોય…
જીત તો કાર્યકર્તાઓના પરિશ્રમથી જ મળે છે,સંગઠન કાર્યકર્તાઓના જુસ્સાથી જ મજબૂત બને છે,દરેક કાર્યકર્તા ભાજપની ઓળખ છે,
દરેક પરિશ્રમ વિકાસની નવી દિશા છે.
આ જ ઊર્જા અને એકતા ભાજપને સતત સફળતાની ઊંચાઈએ લઈ જાય છે.
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
કાર્યકર્તાઓનો જુસ્સો, સંગઠનની તાકાત ..
બોડકદેવ વોર્ડ ખાતે પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી @iJagdishBJP સાહેબ દ્વારા મધ્યસ્થ કાર્યલય ની મુલાકાત લઈ કાર્યકર્તાઓ સાથે ઉર્જાભર્યો સંવાદ યોજાયો.