મહાભારત: ૫,૧૫૦ વર્ષ પૂર્વે કુરુક્ષેત્રમા પોતાના જ આત્મજનોએ ભીષ્મને આ રીતે વિધ્યા હતા ! આજે પણ એ જ મહાભારત છે. જ્યા દરોરોજ એક નવુ કુરુક્ષેત્ર આકાર લે છે, જે એક એક તીરથી વીંધાવા માટે તૈયાર હોય છે.
आजकल Reels ने बहुत लोगों की बुद्धि भ्रष्ट कर दी है, एक Reel है जिसमें दिखाई देता है कि
माँ बाप और बच्चा लेटा हुआ होता है, वैसे ही बच्चा लाइट बंद कर देता है, उतने में लड़का लाइट फिर से ऑन कर देता है,
इतने में उसकी माँ उसके बाप के ऊपर दिखाई देती है,
दरअसल यह एक Reel है, इस Reel का आइडिया विदेशी Reels देखकर आया है मगर
सोचिए इनका जो बच्चा है उसे यह लोग कितने अच्छे संस्कार दे रहे हैं।
સેફ્રોનપોશ સેલ્ફીબાજ શોબાજ શાસકો દ્વારા લોખંડના વૃક્ષોનો વિકાસ
અમદાવાદ શહેરના ગોતાના બગીચામા કૂદરતી લીલા વૃક્ષો કાપીને ઉંચા ટેન્ડરમા સેટ થયેલા લોખંડના વૃક્ષો રોપવામા આવી રહ્યા છે. ગ્રીન કવરની અંદર કઇ હદે પોલંપોલ ચાલી રહ્યુ છે એ જૂઓ. કોઇ ફાઉન્ડેશન પણ બનાવ્યું નથી.
हमारे और आपके ज़माने में जिसे MMS कहा जाता था उसे आज Instagram Reels कहा जाता है,
आजकल कुछ महिलाएँ कपड़े बदलने के लिए अपना कमरा नहीं बल्कि अपने फोन का कैमरा प्रयोग कर रहीं हैं,
यह वाकई बेहद ही चिन्ताजनक स्तिथि है मग़र आजकल इसपर किसी की भी नजर नहीं जा रही है,
हमारी आने वाली पीढ़ी को Creativity के नाम पर अश्लीलता और फूहड़ता परोसी जा रही है।
श्री कृष्ण कहते हैं कि :-
|| उत्तमः गुणः बलवान् अपि विनयशीलः भवितुं श्रेष्ठः गुणः अस्ति ||
अर्थात् :- “शक्तिशाली होकर भी विनम्र रहना श्रेष्ठ गुण है श्रेष्ठ होकर भी सामान्य रहना सर्वश्रेष्ठ गुण है...!
પરમ સ્નેહી ભાઈ, અને ભાજપ માં જેતપુર વિધાનસભા તથા બેચરાજી વિધાનસભા માસ્ટર માઈન્ડ વિસ્તારક, પાટણ લોકસભા વિસ્તારક, હાલમાં મારા મત મુજબ જીલ્લાઓનાં સંગઠન માં સૌથી યુવા મહામંત્રી ભાઈ શ્રી શ્રેયાંશ પ્રજાપતિ (પાલનપુર) ને જન્મ દિવસ પર અઢળક શુભેચ્છાઓ. @shreyansh_iam@kpvaghelabjp