@nirbhaynews1 બેન,
તમે કોઈક પાર્ટીના નેતાને ફરી ફરીને પ્રશ્ન પૂછો અને જવાબ માંગો છો...
તેવા જ ફરી ફરીને આવા સામાન્ય માણસ જોડે પ્રશ્ન કરીને જવાબ માંગશો તો ક્યાંથી મળશે ?
પહેલી વાત તો એ કે કાકાને તમે કયા પોઈન્ટમાં પ્રશ્ન કરો છો એ નહીં સમજાતું હોય.....
@deepakrajani123@tv13gujarati પરિણામ આપવામાં કેમ એટલું લેટ થઈ રહ્યું છે ?
અગાઉ કરવામાં આવેલા દાવા પ્રમાણે ઓનલાઈન લીધેલ પરીક્ષાનું પરિણામ ઝડપી આવવું જોઈએ..
ગઈ વખતે રેવેન્યુ તલાટીની ઓફલાઈન પરીક્ષા આશરે 4 લાખ ઉમેદવારોએ આપી હતી છતાં 10 દિવસમાં પરિણામ જાહેર થઈ ગયું હતું.
તો
CCE નું પરિણામ આપવામાં આટલો વિલંબ કેમ?
@GujaratPolice અને @GnrPolice
આપનું ધ્યાન દોરવા માંગુ છું કે ગાંધીનગરમાં ‘ખ’ રોડ પર રાતના 11 કલાકથી 1 કલાકની વરચે ખુલ્લા સાઈલેન્ચર વાળી ગાડીઓ ખુબજ ઘોંઘાટથી નીકળે છે તેનાથી નાગરિકો ખુબજ પરેશાન થઈ રહ્યા છે...તો....આપ તેમના પર વોચ રાખીને કાયદેસરની કાર્યવાહી કરશો એવી વિનંતી...