કુશળ સંગઠનકર્તા, પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
#HBDayJagdishVishwakarma
પરિવાર સાથે, ખાસ કરીને અમારા લાડકા જોડિયા *શિવાંશ* અને *આધ્યા* સાથે શક્તિપીઠ પાવાગઢમાં શ્રી મહાકાળી માતાજીના પવિત્ર દર્શન અને માતાજીની ધજા🚩 ચડાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું…!🙏🧿
માં મહાકાળીના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ સદાય બની રહે તેવી પ્રાર્થના. ❤️
અમદાવાદ મહાનગરપાલિકાના દંડક તરીકે વરણી થવા બદલ
શ્રી અતુલભાઈ મિશ્રાને હાર્દિક અભિનંદન સહ અનંત શુભકામનાઓ..
આપના સશક્ત નેતૃત્વ, કાર્યકુશળતા અને જનકલ્યાણના સંકલ્પથી અમદાવાદ શહેર વિકાસ અને સુશાસનની નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છાઓ.
અમદાવાદ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા તરીકે વરણી થવા બદલ શ્રી જસુભાઈ ઠાકોરને હાર્દિક અભિનંદન સહ અનંત શુભકામનાઓ..
આપના સશક્ત નેતૃત્વ, કાર્યકુશળતા અને જનકલ્યાણના સંકલ્પથી અમદાવાદ શહેર વિકાસ અને સુશાસનની નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છાઓ.
અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી થવા બદલ શ્રી કમલેશભાઈ પટેલને હાર્દિક અભિનંદન સહ અનંત શુભકામનાઓ..
આપના અનુભવી નેતૃત્વ, વૃઢ નિર્ણયક્ષમતા અને જનસેવાના ભાવથી અમદાવાદ શહેર વિકાસ અને સુશાસનની નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છાઓ..
અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે શ્રીમતી અંજુબેન શાહજીનેનિયુક્તિ થવા બદલ હાર્દિક અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આપના નેતૃત્વ, સેવાભાવ અને કાર્યનિષ્ઠાથી અમદાવાદ શહેર વિકાસ અને જનકલ્યાણના નવા આયામો સર કરે તેવી શુભકામનાઓ.
અમદાવાદ મહાનગરપાલિકાના મેયર તરીકે વરણી થવા બદલ શ્રી હિતેશભાઈ બારોટને હાર્દિક અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આપના નેતૃત્વમાં અમદાવાદ શહેર વિકાસ, સુશાસન અને જનકલ્યાણના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ..
@HiteshBarotBJP
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के ‘फंडिंग द अनफंडेड’ के संकल्प को साकार करते हुए प्रधानमंत्री मुद्रा योजना ने बीते 11 वर्षों में करोड़ों युवाओं, महिलाओं एवं लघु उद्यमियों को औपचारिक ऋण व्यवस्था से जोड़कर आर्थिक सशक्तिकरण को नई गति दी है। अब तक लगभग 58 करोड़ ऋणों का वितरण और ₹40 लाख करोड़ से अधिक की राशि इसका प्रमाण है।
इस योजना के अंतर्गत 12 करोड़ से अधिक नए युवा उद्यमियों को अवसर मिला है, वहीं लगभग हर 3 में से 2 ऋण महिलाओं को मिलना ‘नारी शक्ति’ की निर्णायक भूमिका को दर्शाता है।
मुद्रा योजना आज जमीनी स्तर पर उद्यमिता और आत्मनिर्भरता को सशक्त करते हुए ‘विकसित एवं आत्मनिर्भर भारत’ के संकल्प को और मजबूती प्रदान कर रही है।
#11YearsOfMUDRA
It was a pleasure to meet the Commonwealth Sport delegation in Gandhinagar during their first official visit to Gujarat to review preparations for the 2030 Commonwealth Games, led by President Mr. Donald Rukare.
We discussed our time-bound, qualitative and effective planning, inspired by the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi ji, to deliver the centenary edition with excellence through strong teamwork.
Showcasing our world-class infrastructure and readiness, we reaffirmed Gujarat’s commitment to providing all necessary facilities for the successful hosting of CWG 2030.
Thanked the delegation for their invitation to attend the Commonwealth Games in Glasgow in July 2026, which will offer valuable learning as we prepare to set new global benchmarks in sports hosting.
India’s efforts towards energy security gain new momentum with today's Cabinet decision. The HRRL project will encourage self-reliance, industrial progress and job creation.
https://t.co/J7QuhHVGcm
अन्नदाता किसानों के हित सर्वोपरि हैं।
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के कुशल नेतृत्व में केंद्रीय मंत्रिमंडल द्वारा खरीफ 2026 हेतु P&K उर्वरकों पर NBS दरों की स्वीकृति—कृषि क्षेत्र को सुदृढ़ करने की दिशा में एक महत्वपूर्ण निर्णय।
#CabinetDecisions
Empowered women, empowered nation.
With delimitation and 33% reservation, women’s voices will echo stronger in our democracy—rising from 390 to 2,041 MLAs.
#NariShaktiVandan#नारीशक्तिवंदन
वैश्विक चुनौतियों के बीच भी किसान भाई-बहनों का हित सदैव हमारी सरकार की प्राथमिकता रही है। इसी दिशा में वर्ष 2026 के खरीफ सीजन के लिए न्यूट्रिएंट बेस्ड सब्सिडी की बढ़ोतरी को मंजूरी दी गई है। इससे अन्नदाताओं को पहले की तरह किफायती दरों पर उर्वरक मिलते रहेंगे।
https://t.co/UvlaU4O5EQ
With the Cabinet approval of the Kamala Hydro Electric Project, we are strengthening India’s clean energy ecosystem while advancing integrated development across Arunachal Pradesh with a focus on power, infrastructure and community welfare.
https://t.co/QfHh3wc1Hy