*આલ્ફા ન્યુઝ* રાજકોટમાં સરકારી સ્કૂલના શિક્ષક ફરી આવ્યા વિવાદમાં,શહેરની શાળા નં 92માં આવેલ આંગણવાડીમાં ફૂલ તોડવા જેવી નજીવી બાબતે શિવ શક્તિ સરકારી શાળાના પ્રિન્સીપાલ દ્વારા આંગણવાડી ના નાના ભૂલકાં જેવા બાળકને મારવામાં આવ્યો માર…
*આલ્ફા ન્યૂઝ*: રાજકોટના કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં આવતા સોખડા ગામે એસિડ અટેકની ઘટના સામે આવી હતી.
પ્રકાશ સરવૈયા નામના શખ્સે વર્ષાબેન ગોરીયા નામની મહિલા પર ફેંક્યું હતું એસિડ,
દાઝી જતા મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હોસ્પિટલ ખાતે.
*આલ્ફા ન્યુઝ* રાજકોટ સિંચાઇ વિભાગ ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની મળી બેઠક,લિંક 1 થી 4 મારફત પાણી પહોંચાડવા,ખેડૂતોની પાણીને લઈ માંગ,જિલ્લા પંચાયત હસ્તક સિંચાઇ યોજના,નવીનીકરણ જેવા અનેક મુદ્દાઓ સાથે કરી ચર્ચા. #alphanewsind#alphanewsrajkot#gujarat#instagram
*આલ્ફા ન્યુઝ* રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ આવ્યો સામે,ઇકબાલ સોરા નામનો મૃતક પ્રેમી તેની પ્રમિકાને મળવા ઘરે આવ્યો હતો દરમ્યાન પ્રેમિકાના પિતા રાજેન્દ્ર રાઠોડ ઉશ્કેરાય પ્રેમી ઇકબાલ સોરા ઉપર છરી વડે હુમલો કરી ઉતાર્યો મોતને ઘાટ.