The sadly dilapidated old buildings of Jamnagar.
In our countries places like this are maintained and show as historical tourist attractions. We need to do more preserve the history of Jamnagar.
#Jamnagar#HistoryOfJamnagar#History#JamnagarHistory
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધ���રણ-10 અને 12 ની પરીક્ષાની તારીખો જાહેર કરી. તા-28 માર્ચથી 12 એપ્રિલ દરમ્યાન યોજાશે પરીક્ષા.
#Jamnagar #AmazingJamnagar #Gujarat #Exam #BordExam
Princess Harshad Kumari with her father, Jam Saheb Digvijaysinh of Nawanagar (Jamnagar) c 1939. This car was custom made for the young princess but when admired by the young prince of Jaipur, Maharaja Bhawani Singhji, it was given to him as a birthday present.
#Jamnagar
કાઠીયાવાડ નામ કેવી રીતે પડ્યું?
વાત લગભગ આઠમી સદીની છે. રાજપૂત સમાજની એક ખમીરવંતી કોમ એટલ��� કાઠી. કાઠી કોમનું ગુજરાતનાં અરબ સાગરનાં વિસ્તાર તરફ આગમન થયું. સમયાંતરે કાઠી સમુદાયનું વર્ચસ્વ નકશામાં દર્શાવેલા વિસ્તાર પર સ્થપાયુ, આજ કારણે આ વિસ્તારનું નામ કાઠીયાવાડ પડ્યું.
#Kathiyawad