મોનસૂન-2026 માટે AMC સજ્જ!
શહેરના તમામ ઝોનમાં 24x7 કંટ્રોલ રૂમ કાર્યરત છે. પાણી ભરાવું, વૃક્ષ પડવું, ડ્રેનેજ સમસ્યા અથવા અન્ય તાકીદની સ્થિતિ માટે તરત સહાય માટે સંબંધિત AMC કંટ્રોલ રૂમ અને WhatsApp નંબર પર સંપર્ક કરો.
સ્વસ્થ • સુરક્ષિત • સજ્જ અમદાવાદ
નાગરિકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપતાં AMCના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા હીરાવાડી વિસ્તારમાં લોલીપોપનું ઉત્પાદન કરતા એકમની તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન યોગ્ય મેન્યુફેક્ચરિંગ લાયસન્સનો અભાવ, અસ્વચ્છતા, કામદારો દ્વારા કેપ-એપ્રન-ગ્લોવ્ઝનો ઉપયોગ ન કરવો સહિતની ખામીઓ સામે આવી હતી. જાહેર આરોગ્યના હિતમાં એકમને તાત્કાલિક સીલ કરી ₹4.50 લાખની કિંમતનો 1,500 કિલો લોલીપોપનો જથ્થો વેચાણ માટે સ્થગિત કરવામાં આવ્યો છે.
ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા AMC દ્વારા શહેરના ખાદ્ય એકમોનું સઘન ચેકિંગ ચાલુ રહેશે.
#Ahmedabad #AMC #FoodSafety #FoodDepartment #PublicHealth #FoodInspection #SafeFood
@PMOIndia@CMOGuj@InfoGujarat@infoahdgog@DDNewslive@DDNewsGujarati@banchha1@HiteshBarotBJP
અમદાવાદ શહેરના મધ્ય ઝોનમાં આવેલા ઐતિહાસિક અસારવા બ્રિજ ના સ્થાને આધુનિક 4-લેન રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.
વર્ષ 1940માં બનેલા જૂના બ્રિજનું રેલ્વે પોર્શનનો લાઈફ સ્પાન પૂર્ણ થઈ ગયેલ હોઈ સદર બ્રીજ રી-કન્સ્ટ્રક્શન જરૂરી બનતાં AMC દ્વારા અસારવા, સિવિલ અને ઈદગાહ તરફના મહત્વપૂર્ણ જોડાણને વધુ સુવિધાજનક બનાવવા નવા બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હાલ ફાઉન્ડેશન અને સબસ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થઈ છે તેમજ અસારવા તરફ સુપર સ્ટ્રક્ચરમાં સ્પાનના ગર્ડર લોન્ચિંગની કામગીરી પ્રગતિમાં છે. સમગ્ર પ્રોજેક્ટની ફિઝિકલ પ્રગતિ 31% જેટલી થઈ છે અને બ્રિજને નવેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
#Ahmedabad #AMC #AsarwaBridge #RailwayOverBridge #Infrastructure #UrbanDevelopment #BetterConnectivity
"From Police, SRP and Fire Services to students, sportspersons and citizens, Ahmedabad will come together under one Tricolour. Join the Grand Tiranga Yatra under the Har Ghar Tiranga campaign with AMC.
Participate in the Tiranga Yatra Reel Competition by creating and sharing a patriotic reel on your public Instagram account. Exciting prizes await the winners. Visit @amdavadamc page for the competition guidelines and participation details.
Join the Tiranga Yatra on 12 August 2026, 5:00 PM onwards from Big Bazaar 10 Acre Mall, Raipur to Sarangpur Cross Road."
#HarGharTiranga #TirangaYatra #ReelCompetition #PatrioticSpirit #AmdavadAMC
@PMOIndia@CMOGuj@InfoGujarat@infoahdgog@PIBAhmedabad@GujUDMission@DDNewsGujarati@banchha1@HiteshBarotBJP
Solid Waste Management Department of the Ahmedabad Municipal Corporation (AMC) organized an engaging nukkad natak (street play) focused on behavior change at Ahmedabad's iconic Atal Bridge.The interactive performance successfully captured the attention of passersby and visitors, combining entertainment with vital lessons on cleanliness, waste segregation, and community responsibility. Citizens actively participated in the event, enjoying the lively presentation while taking away important insights on keeping Ahmedabad clean and green.
#SwachhAhmedabad #WasteSegregation #CitizenBehaviourChange #SolidWasteManagement #AMCUpdates
દેશભક્તિ, એકતા અને તિરંગાના ગૌરવ સાથે જોડાવા દરેક નાગરિકને અપીલ.
માનનીય મેયર શ્રી હિતેશ બારોટ દ્વારા અમદાવાદના તમામ નાગરિકોને આગામી 12 ઓગસ્ટના રોજ આયોજિત ‘તિરંગા યાત્રા’માં ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રપ્રેમના આ પર્વને ભવ્ય બનાવવા અપીલ કરવામાં આવી છે.
આવો, સૌ સાથે મળીને તિરંગાની આન, બાન અને શાનને વધારીએ અને દેશપ્રેમનો સંદેશ જન-જન સુધી પહોંચાડીએ.
#TirangaYatra #HarGharTiranga #Amdavad #Ahmedabad #AMC #Tiranga #PrideOfIndia
@PMOIndia@CMOGuj@InfoGujarat@infoahdgog@GujUDMission@DDNewsGujarati@PIBAhmedabad@MyGovGujarati@HiteshBarotBJP@banchha1
તિરંગા યાત્રા હવે 12 ઓગસ્ટે!
તિરંગા સાથે દેશભક્તિના રંગે રંગાવા અમદાવાદ તૈયાર છે.
11 ઓગસ્ટના બદલે હવે 12 ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. યાત્રાનો રૂટ યથાવત્ રહેશે.
આજે માન. મેયર શ્રી હિતેશભાઈ બારોટ દ્વારા યાત્રાના રૂટની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
અમદાવાદવાસીઓ, 12 ઓગસ્ટે તિરંગા સાથે જોડાઈએ અને દેશભક્તિના આ પર્વને ભવ્ય બનાવીએ.
નોંધ: તારીખ બદલાઈ છે — 12 ઓગસ્ટ
#independeceday #tirangayatra #ahmedabad
"પોલીસ, SRP અને ફાયર સર્વિસીસથી લઈને વિદ્યાર્થીઓ, રમતવીરો અને નાગરિકો સુધી, અમદાવાદ એક તિરંગા હેઠળ એકસાથે જોડાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સાથે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાનારી ભવ્ય તિરંગા યાત્રામાં જોડાઓ.
તિરંગા યાત્રા રીલ સ્પર્ધામાં ભાગ લેવા માટે તમારા પબ્લિક Instagram એકાઉન્ટ પર દેશભક્તિસભર રીલ બનાવીને શેર કરો. વિજેતાઓ માટે આકર્ષક ઇનામો રાહ જોઈ રહ્યા છે. સ્પર્ધાના નિયમો અને ભાગ લેવાની વિગતવાર માહિતી માટે અમારું પેજ (@amdavadamc) જુઓ.
11 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 5:00 વાગ્યાથી, બિગ બજાર ૧૦ એકર મોલ, રાયપુર સારંગપુર ચાર રસ્તા સુધી યોજાનારી તિરંગા યાત્રામાં જોડાઓ."
#HarGharTiranga #TirangaYatra #ReelCompetition #NationalPride #MyCityMyPride
"હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં જોડાઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સાથે દેશભક્તિના આ ભવ્ય પર્વનો ભાગ બનો.
તિરંગા યાત્રા રીલ સ્પર્ધામાં ભાગ લો — તમારા Instagram એકાઉન્ટ પર દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી રીલ બનાવો અને શેર કરો. વિજેતાઓ માટે આકર્ષક ઈનામો રાહ જોઈ રહ્યાં છે. સ્પર્ધાના નિયમો અને ભાગ લેવા અંગેની સંપૂર્ણ માહિતી માટે અમારા પેજની મુલાકાત લો.
11 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5:00 વાગ્યાથી બિગ બજાર ૧૦ એકર મોલ, રાયપુર સારંગપુર ચાર રસ્તા સુધી યોજાનારી ભવ્ય તિરંગા યાત્રામાં જોડાઓ."
#HarGharTiranga #TirangaYatra #ReelCompetition #NationalPride #MyCityMyPride
Ahmedabad and AMC are ready to march with pride. Be a part of the Grand Tiranga Yatra under the Har Ghar Tiranga campaign and celebrate the spirit of the nation together.
Take part in the Tiranga Yatra Reel Competition by creating and sharing a patriotic reel on your public Instagram account. Let your creativity and love for the nation tell the story. Exciting prizes await the winners.
Join the Tiranga Yatra on 11 August 2026, 5:00 PM onwards from Big Bazaar 10 Acre Mall, Raipur to Sarangpur Cross Road.
For the Reel Competition guidelines and participation details, check out our page.
#HarGharTiranga #TirangaYatra #Amdavad #PatrioticSpirit #MyCityMyPride
@PMOIndia@CMOGuj@HiteshBarotBJP@banchha1@InfoGujarat@infoahdgog@GujUDMission@PIBAhmedabad@MyGovGujarati@DDNewsGujarati
Books spark imagination, improve language skills and bring communities together. This Book Lovers Day, AMC encourages all citizens to make reading a part of their daily lives and keep on learning.
#BookLoversDay#ReadingHabit#LearningTogether#CommunityDevelopment #MyCityMyPride
Capture the spirit of patriotism through your lens.
Join the Tiranga Yatra on 11 August and participate in the Tiranga Yatra Reel Competition. Create an inspiring reel showcasing the essence of patriotism using moments from the Tiranga Yatra and stand a chance to win exciting cash prizes.
How to participate:
• Attend the Tiranga Yatra and craft a reel that reflects the spirit of patriotism through your unique perspective.
• Post it on your public Instagram account.
• Use #AmdavadTirangaYatra2026 and #AMC.
• Tag @amdavadamc.
• Share the same reel via DM to @amdavadamc along with your Name, Ward and Contact Number.
Submission Deadline: 16th August
Let your creativity celebrate the pride of our Tiranga "
અમદાવાદ અને AMC ગૌરવભેર તિરંગા સાથે કૂચ કરવા સજ્જ છે.
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાનારી ભવ્ય તિરંગા યાત્રામાં સહભાગી બની અને સૌ સાથે મળીને રાષ્ટ્રભાવનાની ઉજવણી કરીએ.
તિરંગા યાત્રા રીલ સ્પર્ધામાં ભાગ લો અને તમારા Instagram એકાઉન્ટ પર દેશભક્તિ ભાવનાસભર રીલ બનાવીને શેર કરો. તમારી સર્જનાત્મકતા અને દેશપ્રેમને તમારી રીલ દ્વારા વ્યક્ત કરો. વિજેતાઓ માટે આકર્ષક ઇનામોની રાહ જોઈ રહ્યા છે.
11 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5:00 વાગ્યાથી
બિગ બજાર ૧૦ એકર મોલ, રાયપુર થી સારંગપુર ચાર રસ્તા સુધી યોજાનારી ભવ્ય તિરંગા યાત્રામાં જોડાઓ.
રીલ સ્પર્ધાના નિયમો અને ભાગ લેવા સંબંધિત સંપૂર્ણ વિગતો માટે અમારું પેજ જુઓ.
#HarGharTiranga #TirangaYatra #ReelCompetition #NationalPride #MyCityMyPride