નૂતન વર્ષના પ્રારંભે અડાલજ, ત્રિમંદિરે ભગવાન શ્રી સીમંધર સ્વામી સહિત દેવીદેવતાઓના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ અવસરે ઉપસ્થિત સૌ મુમુક્ષુઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી તેમજ સર્વ જીવોના મંગલ અને કલ્યાણની કામના કરી.
આપ સૌને નવા વર્ષનાં સપરમા દિવસે નૂતનવર્ષાભિનંદન !! આપ સૌનુ જીવન નવી તકો, સફળતા અને સમૃદ્ધિથી સભર રહે, વિકાસની નવી નવી દિશાઓ ખૂલતી રહે અને સ્વસ્થતાનો સાથ રહે એવી શુભેચ્છાઓ.
ગુજરાતના મારા વ્હાલા ભાઈબહેનો,
આપ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. વિક્રમ સંવત ૨૦૮૦ નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે તેવી મંગલકામના.
વિઝનરી લીડર અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના વિકાસનો એક મજબૂત પાયો નાંખ્યો, જેની પર સૌના સહિયારા પ્રયાસથી આપણે સૌએ સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા ગુજરાતને વિકાસનો પર્યાય બનાવ્યું છે.
નૂતન વર્ષ રાજ્યના આ વિકાસને નવા શિખરે પહોંચાડી સામાજિક, આર્થિક, વાણિજ્યિક સહિતના બહુવિધ ક્ષેત્રોમાં ગુજરાતના વૈશ્વિક વિકાસનું પર્વ બને તેવી અભિલાષા વ્યક્ત કરું છું.
सूर्य संवेदना पुष्पे, दीप्ति कारुण्यगंधने। लब्ध्वा शुभं नववर्षेऽस्मिन कुर्यात्सर्वस्य मंगलम्॥
अर्थात;-
जैसे सूर्य प्रकाश देता है, संवेदना करुणा को जन्म देती है, फूल हमेशा महकता रहता है। इसी तरह, नया साल आपके लिए हर दिन, हर पल मंगलमय हो।
आप सभी को नववर्ष की मंगलमय शुभकामनाएं।
झारखंड अपनी खनिज संपदाओं के साथ-साथ जनजातीय समाज के साहस, शौर्य और स्वाभिमान के लिए सुविख्यात रहा है। यहां के मेरे परिवारजनों ने देश की उन्नति में अपना अहम योगदान दिया है। राज्य के स्थापना दिवस पर मैं उन्हें अपनी शुभकामनाएं देता हूं, साथ ही प्रदेश के उज्ज्वल भविष्य की कामना करता हूं।
दीपोत्सवस्य शुभाशयाः।
આજે વિક્રમ સંવત ૨૦૮૦ ના નવવર્ષના પાવન પર્વે ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ સાથે તેઓશ્રીના નિવાસસ્થાને મુલાકાત કરી તેમને અને પરિવારજનોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.