“વિચારધારા છે જેમનો પ્રાણ
અને કાર્યકર્તા છે જેમનો ધબકાર
એવા વિશ્વની સૌથી મોટા ��ાજકીય પક્ષ”
દેશ પ્રેમ ની નવી વિચાર ધારા આપી દેશને એક નવી દિશા આપનાર વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી
"ભારતીય જનતા પાર્ટીના" 47મા સ્થાપના દિવસ પર પાર્ટી ના સૌ કર્મઠ સંનિષ્ઠ કાર્યકર્તાઓને હાર્દિક...
આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે ચાર-ચાર મંત્રીઓ બનાવ્યા. આપણા નરેશભાઈ પટેલ હોય, જયરામભાઈ ગામીત હોય, રમેશભાઈ હોય કે પી.સી.બરંડા હોય.
ચારેય ક્ષેત્રમાંથી ચાર આદિવાસી મંત્રી એ મારા આદિવાસી સમાજની સેવા કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કામ કરી રહ્યા છે.
- નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh
હું નેત્રંગની ધરતી પર ઊભો છું ત્યારે મને આ ભૂમિને વારંવાર વંદન કરવાનું મન થાય છે.
ભરૂચ જિલ્લો એટલે પ્રાચીન સમયનું ભૃગુકચ્છ તરીકે ઓળખાય છે. ભૃગુઋષિની તપોભૂમિ અને વિશ્વના સૌથી મોટા વેપારનું કેન્દ્ર એટલે આપણો ભરૂચ જિલ્લો.
- નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh
राष्ट्रीय स्वयंसेवक संघ की अखिल भारतीय प्रतिनिधि सभा की बैठक आज माधव सृष्टि, समालखा, हरियाणा में प्रारम्भ हुई। बैठक का शुभारम्भ पू. सरसंघचालक मोहन भागवत जी और मा. सरकार्यवाह दत्तात्रेय होसबाले जी ने ��ारत माता के चित्र पर पुष्पार्चन कर किया। बैठक में देशभर से 1487 प्रतिनिधि भाग ले रहे हैं।