@CollectorAmr@ddoamreli@Infoamreligog@HealthDeptGuj
સુરક્ષિત માતૃત્વને પ્રોત્સાહન આપવાનો એક દાયકો.
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA).
દર મહિનાની ૯ તારીખે દરેક સરકારી હોસ્પિટલોમાં સગર્ભા મહિલાઓને વિનામૂલ્યે વિશેષ પ્રસુતિ પૂર્વેની સેવા આપવામાં આવે છે.
#PMSMA
@CollectorAmr@ddoamreli@Infoamreligog@HealthDeptGuj
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) ના ૧૦ વર્ષની સિદ્ધિઓ....
દર મહિનાની ૯ તારીખે દરેક સરકારી હોસ્પિટલોમાં સગર્ભા મહિલાઓને વિનામૂલ્યે વિશેષ પ્રસુતિ પૂર્વેની સેવા આપવામાં આવે છે.
#PMSMA
ગર્ભાવસ્થા દરમિયાન જો કોઈ પણ ભયજનક લક્ષણો (જેમ કે રક્તસ્ત્રાવ, અતિશય તાવ, ચક્કર આવવા, તીવ્ર પેટનો દુખાવો કે બાળકની ઓછી હલનચલન) દેખાય, તો સહેજ પણ વિલંબ કર્યા વિના સગર્ભા સ્ત્રીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જાઓ.
યાદ રાખો: સમયસર લીધેલું પગલું માતા અને બાળક બંનેનો જીવ બચાવી શકે છે.
બ્રેઈન ટ્યુમર એટલે 'જીવનનો અંત' નથી...
વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસે જાગૃતિ જ બચાવનો સંકલ્પ લઈએ. લક્ષણોને ઓળખીએ, અફવાઓથી દૂર રહીએ અને ઉપલબ્ધ સર્વશ્રેષ્ઠ તબીબી સેવાઓ પર ભરોસો રાખી સજાગ નાગરિક બનીએ.
#WorldBrainTumorDay
@CollectorAmr@ddoamreli@Infoamreligog@HealthDeptGuj
રક્તપિત દર્દી શોધ ઝુંબેશ (LCDC),
તારીખ-૮ જુન થી ૧૮ જુન ૨૦૨૬,
આ ઝુંબેશ એ જાહેર આરોગ્ય દ્વારા રક્તપિતના દર્દીઓને વહેલાસર શોધીને તેની સારવાર શરૂ કરવા માટે ચલાવવામાં આવતો એક મહત્વપૂર્ણ સર્વે છે.
#LCDC
@CollectorAmr@ddoamreli@Infoamreligog
"આજે સોમવાર છે આજે માતૃબાળ કલ્યાણ દિવસ છે" આપના વિસ્તાર ની નજીકની આરોગ્ય સંસ્થા ખાતે સગર્ભા માતાઓ તથા બાળકોને જરૂરી માતૃબાળ કલ્યાણ સેવાઓ જેમ કે આરોગ્ય તપાસ તથા રસીકરણ સમયપત્રક મુજબ ની રસી આપવામાં આવશે. #Immunization#HealthForAll
@CollectorAmr@ddoamreli@Infoamreligog
આજે શુક્રવાર છે, આજે NCD દિવસ છે.
આરોગ્ય સંસ્થાઓ ખાતે #NCD બિનસંચારી રોગો જેવા કે હૃદયરોગ,કિડની, મોઢા,સ્તન,ગર્ભાશયના મુખનું કેન્સર જેવી બીમારીઓના સ્ક્રીનિંગ કરી જરૂરી સારવાર -સલાહ આપવામાં આવશે.