આજરોજ અત્રે જિલ્લાનાં ઘણાં નાગરિકોના Whatsapp ગ્રુપમાં .APK ફાઈલ મોકલવામાં આવી છે. આવી .APK ફાઇલ ડાઉનલોડ કરવી નહીં.
આવી ફાઇલ તરત જ ડીલીટ કરવી અન્યથા આપ સાયબર ક્રાઈમ ફ્રોડનો ભોગ બની શકો છો.
@GujaratPolice@IGP_BHR_RANGE@sanghaviharsh
🚨 જાહેર અપીલ...
SD PAY / APNA PAY એપ્લિકેશનમાં રોકાણ કરી દેશના વિવિધ રાજ્યોના અનેક લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી છે.
👉 જો તમે પણ આ એપ્લિકેશનમાં રોકાણ કરી નાણાં ગુમાવ્યા હોય, તો નીચે આપેલી Google Link પર તમારી વિગતો સબમિટ કરો.
https://t.co/doc5OYwoWT