વૈજ્ઞાનિક પશુપાલન અપનાવો, દૂધ ઉત્પાદનમાં વધારો લાવો!
યોગ્ય માર્ગદર્શન, આધુનિક ટેક્નોલોજી અને નિષ્ણાતોની સલાહ સાથે પશુપાલનને બનાવો વધુ સમૃદ્ધ.
#AmulKisan#સમૃદ્ધિનોસાથી#પશુપાલન#દૂધઉત્પાદન
��વી વિચારસરણી, આધુનિક ટેકનોલોજી અને મહેનત... સફળતાની સાચી ઓળખ. દિયોદરના ચૌધરી ગીતાબેને બનાસ ડેરીના માર્ગદર્શન સાથે આધુનિક પશુપાલન અપનાવી પોતાની આગવી ઓળખ બનાવી છે. તેમની સફર પ્રગતિની સાથે રોજગારી સર્જવાની પણ પ્રેરણાદાયી કહાની છે.
જુઓ તેમની સફળતાની પ્રેરણાદાયી સફર.
#AmulKisan #Amul
મજબૂત પશુધનની શરૂઆત થાય છે યોગ્ય ઉછેરથી.
અમૂલ કિ���ાન સાથે વધારીએ પશુઓની આનુવંશિક ક્ષમતા અને ખેડૂતની સમૃદ્ધિ.
વધુ માહિતી માટે અમૂલ કિસાનના સોશિયલ મીડિયા પેજને ફૉલો કરો.
#AmulKisan #AnimalHusbandry #DairyFarming #FutureReady
અનુભવ, આયોજન અને અથાક મહેનત... સફળતાની મજબૂત ઓળખ.
વડગામના લીલાબેને વર્ષોના અનુભવ અને અમૂલના સહકારથી પશુપાલનમાં આગવી ઓળખ ઉભી કરી છે. આજે તેમની સફર માત્ર પોતાના પરિવાર મા���ે જ નહીં, પરંતુ અન્ય પરિવારો માટે પણ પ્રેરણારૂપ બની છે.
જુઓ તેમની પ્રેરણાદાયી સફળતાની કહાની.
#AmulKisan #Amul
મોટા સપના પૂરાં કરવા માટે હંમેશા મોટો વ્યવસાય જ જરૂરી નથી.
અમિરગઢના પ્રેમીબેને પોતાના પરિશ્રમ અને બનાસ ડેરીના સહકારથી પશુપાલનને પરિવારની પ્રગતિનો મજબૂત આધાર બનાવ���યો છે. તેમની સફર દરેક નાના પશુપાલક માટે પ્રેરણારૂપ છે.
જુઓ તેમની પ્રેરણાદાયી સફળતાની કહાની.
#AmulKisan #Amul
નાનકડી શરૂઆતથી અસાધારણ પ્રગતિ સુધીની પ્રેરણાદાયી સફર.
લાખણીના દેવિકાબેન દિનેશભાઈ દરજીએ પોતાના પરિશ્રમ અને અમૂલ��ા સહકારથી પશુપાલનમાં આગવી ઓળખ બનાવી છે. આજે તેમની સફળતા અનેક પશુપાલકો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
જુઓ તેમની સફળતાની પ્રેરણાદાયી કહાની.
#AmulKisan #Amul #SuccessStory
• સારી સંભાળ
• યોગ્ય માર્ગદર્શન
• વધુ દૂધ ઉત્પાદન
રોજના 500 લીટર દૂધ ઉત્પાદન સાથે સફળતાની નવી ઓળખ. વધુ માહિતી માટે અમૂલ કિસાનના સોશિયલ મીડિયા પેજને ફૉલો કરો.
#AmulKisan#AnimalHusbandry#DairyFarming#FutureReady