@deepakrajani123@tv13gujarati GSSSB 304 વર્ક assistant ના result વિશે કહો ને સર તમે જેલટી પણ તારીખો આપી એમાંથી એક પણ ડેટ સાચી નથી પડી તો સર આપને મારી નમ્ર વિનંતી છે કે કોઈ ચોક્ક્સ તારીખ આપશો જેથી બધાજ ભાઈઓ બહેનો ની આતુરતા નો અંત આવે
આપનો આભાર
🚨 IPL Stats of Each Active Teams 🚨
1) Result Summary:
🔹 CSK - 142 Won | 109 Lost | 2 NR
🔹 DC - 122 Won | 141 Lost | 3 NR
🔹 GT - 37 Won | 22 Lost
🔹 PBKS - 121 Won | 138 Lost | 1 NR
🔹 KKR - 136 Won | 127 Lost | 2 NR
🔹 LSG - 30 Won | 26 Lost | 1 NR
🔹 MI - 152 Won | 123 Lost
🔹 RR - 116 Won | 117 Lost | 3 NR
🔹 RCB - 131 Won | 133 Lost | 4 NR
🔹 SRH - 94 Won | 101 Lost | 1 NR
📷 BCCI
बधाई हिंदूस्थान।
भारतीय रेल का “बाहुबली” इंजन बन कर तैयार।
ये देश का पहला “मेड इन दाहोद” जो 9000 HP का लोकोमोटिव इंजन है।
ये “बाहुबली”इंजन 4600 टन वज़नी डबल स्टैक कंटेनर मालगाड़ी 120 किमी प्रति घंटे से दौडा सकता है।
“बाहुबली”इंजन के अंदर ड्राइवर के लिए शौचालय से लेकर AC की सुविधा है।
और ये इंजन गुजरात के दाहोद में बना है।
इसलिए इसके ऊपर “मेड इन दाहोद” लिखा गया है।
@narendramodi@PMOIndia@RailMinIndia@AshwiniVaishnaw@Bhupendrapbjp@WesternRly@Central_Railway@RailwayNorthern
પરીક્ષા કેન્દ્રની આજુબાજુ કોઈ ઘોંઘાટ ન થાય તેની ખાતરી આગળના દિવસે જ કરી લેવા સૂચના આપવામાં આવેલ છે. આજે એક કેન્દ્રની નજીક સમુહ લગ્ન હતા તેનો સમય પણ બદલવામાં આવ્યો છે.
24/3/25 e book kareli tickit tyare 10% bhav nato vadhelo hve 30/3/25 e aaje bus ma betha tyare j pehla bhav hata Ema vadhare na 10% add kri bus ma vasulva ma avya have ame pehla booking karelu hoy ne paachi 10% vadharya to pn vasulvana evu kya rule ma che.🤔 @OfficialGsrtc
24/3/25 e book kareli tickit tyare 10% bhav nato vadhelo hve 30/3/25 e aaje bus ma betha tyare j pehla bhav hata Ema vadhare na 10% add kri bus ma vasulva ma avya have ame pehla booking karelu hoy ne paachi 10% vadharya to pn vasulvana evu kya rule ma che.🤔 @OfficialGsrtc
કેટલાક ખાસ કરીને અનામી લોકો આયોગના દરેક કાર્યમાં ભૂલો શોધતા મેસેજ કરતા હોય છે. તેઓના મેસેજને કારણે ઉમેદવારોની મુશ્કેલી અંગેના મેસેજ જોવામાં અવરોધ થાય છે છતાં પણ આયોગ ઉમેદવારોના ફીડબેક તારવી લઈ જરૂરી પગલાં લેતું રહેશે.