In contemporary India, we need meaningful theatre - with the anti clock values of the medium. Anticlock Theater Company (ACTC) is based on this thought.
આ રસ્તા એનું ઘર માંગે છે,
શરૂ થયો એ અંત માંગે છે !
ને "હું" થી વધુ કોણ સમજે, તેને ;
મારી ભીતર એ ઈશ્વર માંગે છે.
બ���, તું હવે આ છોકરમત છોડ,
તારી નજર, મારો ચેહરો માંગે છે.
બહુ તપી ગયા છે બાવળનાં કાંટા,
મારું ટેરવું તારી ઝાંકળ માંગે છે.
- અંકિત
On this day, we are glad to announce our plan for 2021. AntiClock Theatre Company brings to you THREE NEW PLAYS.
1. Sanu Ek Pal Chain Na Aave 2. 3 Men 3. Hakuna Matata
We hope in this year too, you will love and accept our work, as you always have! Looking forward to come back.