૨૪/૦૭/૨૦૨૩ના દિવસે રોજગાર કચેરી મહેસાણા દ્વારા વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનાર નું આયોજન શ્રી ઉમિયા નર્સિંગ કોલેજ કડી ખાતે કરવામાં આવ્યું. જેમાાં અનુબંધમ પોર્ટલ તેમજ રોજગાર કચેરીઓની સેવા અંગેનું માર્ગદર્શન અપાયું.
મનિરોની કચેરી, અમદાવાદ,દ્વારા તા.૧૪/૭/૨૦૨૩ ના રોજ નારાયણ ગુરુ સાયન્સ સ્કૂલ, સેટેલાઇટ, અમદાવાદ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. જેમાં રોજગાર કચેરી ની સેવાઓ, રોજગાર સેતુ, anubandham portal/ncs પોર્ટલ અંગેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, ભાવનગર તથા શ્રી એમ. જે. કોલેજ ઓફ કોમર્સનાં સંયુક્ત ઉપક્રમે TCS (Tata Consultancy Services) કંપની માટે આયોજિત રોજગાર ભરતીમેળો.