अद्भुत संयोग एबीवीपी और उसके शिल्पकार श्रद्धेय मदनदास देवी जी जन्म एक ही दिन।
9 जुलाई/जन्म-दिवस/स्थापना दिवस।
परिषद के शिल्पकार मदनदास देवी जी ने
#abvp को वैचाारिक और जमीनी स्तर पर राष्ट्रीय बनाने में भूमिका निभाई।
श्रद्धेय मदनदास जी देवी को कोटि कोटि नमन।
#उत्तिष्ठ_भारत
#ABVPGujarat દ્વારા આયોજિત અનુભૂતિ 2026 ના 5 દિવસીય ગ્રામ્ય જીવન દર્શનનું અંબાજી બનાસકાંઠા જિલ્લા ખાતે અનુભવ કથનનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં રાષ્ટ્રીય કારોબારી સદસ્ય શ્રી જીગ્નેશભાઈ મહાલા ઉપસ્થિત રહ્યા..
#ExplorewithABVP#Gramyajivandarshan
मैं कहानी हूं पूरी या किस्सा अधूरा लिखूं
मैं कौन हूं मैं खुद को क्या लिखूं... !!
अपनी उम्र से तजुर्बों में बढ़ा लिखूं
या उम्मीदों की लाशों पर चला लिखूं..!!
#books#travel#abvp
8,9 અને 10 ડિસેમ્બર 2025 #ABVPGujarat દ્વારા આયોજિત પ્રદેશ જનજાતિ છાત્ર સંમેલન જનજાતિ યુવાનાદ 2025ની પ્રદર્શની ઉદ્ધાટન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્રીય સહ કાર્યવાહ શ્રી યશવંતભાઈ ચૌધરી, ભગવાન બિરસા મુંડા યુનિવર્સિટી કુલપતિ શ્રી મધુકર પાડવી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે એન ચાવડા, પ્રદેશ મંત્રી શ્રી સમર્થભાઇ ભટ્ટ, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા, સુરત મહાનગર અધ્યક્ષ ડૉ. નિલેશ પટેલ અને મહાનગર મંત્રી શ્રી યોગીરાજ લક્ષ્મણનાથ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
#JanjatiYuvanad2025
#ABVPMehsana અને #ABVPPatan વિભાગની બેઠક કરવામાં આવી જેમાં અભાવિપ રાષ્ટ્રીય કારોબારી વિશેષ આમંત્રિત સદસ્ય પ્રા. રઘુરાજ કિશોર તિવારીજી, ડૉ છગનભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ ડૉ. લક્ષ્મણભાઈ ભૂતડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ક્રાંતિબેન ત્રિવેદી તથા પ્રદેશ સંગઠન મંત્રી હિમાલયસિંહ ઝાલા તથા પ્રદેશ સહમંત્રી શ્રી દીપભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિતિ રહ્યા.
#ABVPGujarat
Former DUSU President Ronak Khatri along with outsiders forcibly entered Kirori Mal College during elections. A female student alleged assault. ABVP has filed complaint with police. NSUI members are rattled & know they are losing all 4 seats.
#DUSU2025
ગુજરાતથી જ્યારે વિદ્યાર્થી દિલ્લી યુનિવર્સિટીમાં જાય છે તો એકજ સુત્ર મદદરૂપ બને છે #ABVP4DUSU એટલે જ આજે ગુજરાત કહે છે દિલ્લી યુનિવર્સિટીની છાત્રસંઘ ચુંટણીમાં 3-1-3-4 આર્યન, ગોવિંદ,કૃનાલ, દિપિકા ને વિજેતા બનાવો.
#ABVP3134#ABVP4DUSU