As the Asian Games commence in Aichi-Nagoya, my best wishes to the Indian contingent. Each athlete has worked incredibly hard and shown remarkable dedication and determination. India is proud of them.
May they give their best, play well and shine!
Today, visited the campus of JGMM Medical College and KLE Hospital and Medical Research Centre in Hubballi, Karnataka.
KLE has been serving the nation for over 110 years through education and healthcare. The new facility, with 250 MBBS seats and 1,200 beds, 300 of which are reserved for the poor, marks a new milestone in extending world-class healthcare across Karnataka.
ખોખરા યુથ ફેડરેશન દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં માનનીય મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp જીએ ઉપસ્થિત રહી શ્રી ગણેશજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
આ સુંદર આયોજન બદલ આયોજક તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ અને સમગ્ર આયોજક ટીમને અભિનંદન.
ગણપતિ બાપ્પા મોરિયા 🙏
સૈજપુર વોર્ડના નવયુવક સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવની મુલાકાત દરમિયાન સ્થાનિક ફેરિયાઓ પાસેથી રમકડાંની ખરીદી કરી.
સ્થાનિક નાના વેપારીઓ અને કારીગરોને પ્રોત્સાહન આપવું એ આત્મનિર્ભર ભારતની ભાવનાને વધુ સશક્ત બનાવે છે. આગામી દિવાળી સહિતના તહેવારોમાં સૌ નાગરિકોને ‘વોકલ ફોર લોકલ’નો સંકલ્પ અપનાવી સ્થાનિક વેપારીઓ પાસેથી તેમજ સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરવા અપીલ કરું છું.
वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ:।
निर्विघ्नं कुरु मे देव: सर्वकार्येषु सर्वदा।।
સૈજપુર વોર્ડના નવયુવક સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા આયોજિત “विठ्ठल” ગણેશોત્સવમાં ઉપસ્થિત રહી શ્રી ગણેશજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.
ભક્તિ અને ઉત્સાહથી ઉજવાતા આ પાવન મહોત્સવમાં સહભાગી બની સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી.
ગણપતિ બાપા મોરિયા!
दिल्ली विश्वविद्यालय केवल एक यूनिवर्सिटी नहीं, यहाँ देश के हर कोने से विद्यार्थी पढ़ने आते हैं। यहाँ का जनादेश पूरे भारत के युवाओं के मन का प्रतिबिंब होता है।
आज @ABVPVoice को मिली शानदार जीत उन राष्ट्र विरोधी ताकतों के लिए स्पष्ट संदेश है, जो युवा शक्ति को राष्ट्रविरोधी एजेंडे की प्रयोगशाला बनाना चाहते हैं।
देश का युवा आज राष्ट्र प्रथम की विचारधारा के साथ मजबूती से खड़ा है और यही इस जनादेश का सबसे बड़ा संदेश है।
Sustainability has long been integral to India's ethos. It is now shaping the future of our textile sector.
In this article, Union Minister Shri @girirajsinghbjp highlights how initiatives around textile recycling, cleaner production and green technologies are helping build a more circular and competitive textile industry.
भारत आज दुनिया का तीसरा सबसे बड़ा startup ecosystem है।
भारत की startup story अब केवल बड़े शहरों की कहानी नहीं है। आज करीब आधे recognised startups Tier 2 और Tier 3 शहरों में हैं।
दिल्ली विश्वविद्यालय छात्र संघ चुनाव 2026 में अध्यक्ष, सचिव व संयुक्त सचिव पद पर शानदार जीत हासिल करने पर @ABVPVoice सभी कर्मठ कार्यकर्ताओं को हार्दिक बधाई व शुभकामनाएं देता हूँ।
यह जीत राष्ट्र प्रथम की विचारधारा में देश के युवाओं के दृढ़ विश्वास और उनकी प्रतिबद्धता को प्रतिबिंबित करती है। मुझे विश्वास है कि परिषद् के कार्यकर्ता स्वामी विवेकानंद जी के आदर्शों से प्रेरणा लेकर युवा शक्ति में राष्ट्रभक्ति, सेवा और राष्ट्रनिर्माण की भावना को निरंतर जागृत करते रहेंगे।
#DUSUElection2026
Heartiest best wishes to the Indian contingent at the Asian Games being held in Japan. They are the fiery spark of India's indomitable sporting prowess and unwavering will to enhance our nation's pride.
They will certainly set new benchmarks for excellence with their resolve to emerge victorious.
निष्काम प्रेम और अनन्य समर्पण की शाश्वत प्रतिमूर्ति श्री राधा रानी जी के पावन प्राकट्योत्सव 'राधा अष्टमी' की सभी श्रद्धालुओं एवं प्रदेश वासियों को हार्दिक बधाई व शुभकामनाएं।
श्री राधा रानी की कृपा से हृदय में प्रेम, जीवन में माधुर्य और अंतर्मन में श्रीकृष्ण भक्ति का दीप सदैव प्रज्वलित रहे।
राधे-राधे
૨૦૦૧ પહેલાનું ગુજરાત અને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના અથાગ પરિશ્રમ અને દૂરંદેશી વિઝન હેઠળનું આજનું ગુજરાત - પરિવર્તનની વિકાસગાથા!
૨૦૦૧ પહેલાં પડકારો વચ્ચે ઉભેલું ગુજરાત અને આજે વિકાસ, ઉદ્યોગ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ તથા રોજગારની નવી તકો સાથે આગળ વધતું ગુજરાત - આ પરિવર્તન પ્રગતિની એક આગવી ગાથા છે.
ત્યારે પડકારો વધુ હતા, આજે તકો વધુ છે.
ત્યારે વિકાસની જરૂરિયાત હતી, આજે વિકાસની નવી ઊંચાઈઓ છે.
ત્યારે સંકલ્પ પણ નહોતો, આજે સંકલ્પના પરિણામો નજરે પડે છે.
દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી @narendramodi જીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય આરતી કરી જન્મદિવસની ઉજવણીમાં સહભાગી થવાનો અવસર મળ્યો.
આ પાવન અવસરે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને અવિરત રાષ્ટ્રસેવા માટે પ્રાર્થના કરી.
#HappyBirthdayModiji #AshirwadKaDiya
जन सेवा से राष्ट्र सेवा तक, यही है माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के 25 वर्षों की अनवरत यात्रा का मूल मंत्र।
17 सितंबर को उनके जन्मदिवस पर आइए, शाम 6 से 7 बजे 'आशीर्वाद का दीप' जलाकर उनके दीर्घायु एवं यशस्वी जीवन की मंगलकामना करें और विकसित भारत के संकल्प को और मजबूत करें। 🪔
#सेवा_संकल्प_अभियान
#SevaSankalpAbhiyan
#ashirwadkadiya
@NitinNabin@BJP4India
વિઘ્નહર્તા અને મંગલકર્તા ભગવાન શ્રી ગણેશજીના પાવન પર્વ ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ! 🙏🌺
શ્રી ગણેશજી સૌના જીવનમાંથી વિઘ્નો દૂર કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતાનો આશીર્વાદ આપે તથા દરેક નવા સંકલ્પને સિદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
ગણપતિ બાપ્પા મોરિયા 🙏🏻