આ વર્ષે ગુજરાતમાં જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે, આ વિસ્તારીને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવાની માંગ સાથે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ @isudan_gadhvi 29 ઓગસ્ટથી ખંભાળિયા ખાતે અનિશ્ચિતકાળના ધરણા પર બેસશે.
AAP ધારાસભ્ય શ્રી @Gopal_Italia એ ગુજરાતભરના ખેડૂતોને અપીલ કરી છે કે ઈસુદાનભાઈના આ સંઘર્ષને સાથ આપવા વધુમાં વધુ ખેડૂતો ખંભાળિયા પહોંચે.
જો દુષ્કાળ જાહેર કરવામાં નહીં આવે તો ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
हम छात्रों के खून का हिसाब मांगने प्रधानमंत्री के घर आए हैं - युवाओं की गुनहगार मोदी सरकार जवाबदेही और संसद में चर्चा से भाग नहीं सकती।
देश के युवाओं का भविष्य बर्बाद करने, और उनके ख़िलाफ क्रूरता के लिए नरेंद्र मोदी, अमित शाह और धर्मेंद्र प्रधान इस्तीफा दें।
“BJP Jugalbandi with Congress”
Congress decides to take 100 protesters at PM residence and Mr Rahul Gandhi is allowed by PM to do Dharna there.
While Godi Media blacked out GenZ protest of lacs of Cockroaches at Jantar Mantar, Rahul Gandhi’s protest of 100 persons is shown live on Godi Media
While Modi Govt snubbed Cockroach movement for 1 month and no one went to Jantar Mantar. Two Ministers and 2 secretaries went to meet Rahul Gandhi in just one hour of protest.
Mr Rahul Gandhi does not want to be at Jantar Mantar, he wants people to join his 100 people protest.
सड़क जब सूनी हो जाती है, तो संसद आवारा हो जाती है।
पर आज युवाओं ने बता दिया कि तानाशाही के तमाम हथकंडों और जनता को डराने, दबाने व कुचलने की तमाम कोशिशों के बावजूद युवाओं में हिम्मत बाकी है।
वो सड़कों को सूना नहीं होने देंगे, जिसका सीधा मतलब है कि संसद आवारा नहीं होगी।
आज भाजपा और दिल्ली पुलिस ने बहन बेटियों पर जो अत्याचार किया है वो देखकर आप रो देंगे😱
मोदी जी का बेटी पर लाठी बरसाओ अभियान आज पूरा देश देख रहा था।
बहुत ही कायर हो,,
कल बच्चों के साथ हुई बर्बरता बेहद शर्मनाक है। अगर किसी भी बच्चे को कोई भी Legal या Medical Help की ज़रूरत है, तो इस नंबर पर Message करें -
Helpline No. - 85-888-33548
हम आपके लिए Best से Best Legal Team उपलब्ध करवायेंगे। हम सब एक हैं। आप सब हमारे बच्चे हो। आप बिल्कुल घबराना मत, हम आपके साथ खड़े हैं। ये लड़ाई हम मिलकर लड़ेंगे।
कल नरेंद्र मोदी ने निहत्थे बच्चों पर हमला करवाया है। उनके ख़ुद के बच्चे नहीं है इसलिए उन्हें बच्चों की पीड़ा का अहसास तक नहीं है।
— @ArvindKejriwal जी, राष्ट्रीय संयोजक, AAP
देश का युवा जंतर-मंतर पर अपने भविष्य की शिक्षा नीति के लिए निरंतर संघर्ष कर रहा है लेकिन देश की सरकार इतने बड़े प्रदर्शन के बाद भी फैसला नहीं ले पा रही है क्योंकि किताब का थैला और युवा उनके लिए कोई महत्व नहीं रखता।
@dpradhanbjp@PMOIndia@ANI
NEET નું પેપર લીક થયુ���, લાખો વિધાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું અને સરકારે પોતે સ્વીકાર્યું કે પેપર લીક થયું છે તેમ છતાં દેશના શિક્ષણ મંત્રીએ પોતાની નૈતિક જવાબદારીને ધ્યાને રાખી રાજીનામુ આપ્યું નહીં.
શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું આપે એ માંગ સાથે CJP એ મોટું આંદોલન કર્યું, કાલે લાખો યુવાનો દિલ્લી ખાતે ભેગા થયા તેમ છતાં તેમની વાત સાંભળવાને બદલે સરકારે તેમના પર લાઠીચાર્જ કરાવ્યો, આંસુ ગેસ છોડ્યા અને વિધાર્થીઓ પર દમન ગુજાર્યું.
ભાજપ જ્યારે વિપક્ષ માં હતી ત્યારે મોટી મોટી વાતો કરતી હતી એ જ ભાજપ આજે સત્તામાં છે ત્યારે સંપૂર્ણ મૌન ધારણ કરીને બેઠી છે, પ્રધાનમંત્રી કઈ બોલવા તૈયાર નથી જે શર્મનાક છે.
ભાજપ સરકારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું જોઈએ અને વિધાર્થીઓને ન્યાય મળે એની ખાતરી આપવી જોઈએ એવી અમારી માંગ છે.
- @isudan_gadhvi
आज दिल्ली स्थित जंतर-मंतर पहुंचकर विगत उन्नीस दिन से आमरण अनशन कर रहे सोनम वांगचुक जी से मुलाकात कर उनका कुशलक्षेम जाना व आंदोलनरत छात्रों को संबोधित किया,सरकार मामले की गंभीरता को समझते हुए जल्द से जल्द आंदोलन कर रहे देश के युवा की मांग को पूर्ण करें।
@PMOIndia@ANI
AAP રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal ની PM મોદી સામે 2 માંગણીઓ 👇
1. દરેક પેટ્રોલ પંપ પર Pure Petrol નો વિકલ્પ મળે અને E20 પેટ્રોલ સસ્તું થાય.
2. જો તમે પણ E20 ની મનમાનીથી પરેશાન છો, તો ચૂપ ન રહો. નીચે આ���ેલી લિંક પર ક્લિક કરો, Petition પર સહી કરો અને તમારો અવાજ PM મોદી સુધી પહોંચાડો.
Link: https://t.co/J2tYiEbCpm
#PetitionToStopE20 #StopE20PetrolDotCom