@deepakrajani123 દીપકભાઈ તો કે આપડે માની નાં લેવાય કેમ કે હજી જૂની ભરતી નાં નિમણુક બાકી છે એમની ટ્રેનિંગ થશે પછી ભરતી આવે ૨૦૨૬નાં અને
શિયાળામાં જ શારીરિક કસોટી પોસીબલ
@Hasmukhpatelips સાહેબ, ખામી તો અજાણતા પણ થઈ જાય કોઈ ની વર્ષોથી કરેલ મહેનત ખામીના કારણે અરજી રદ થાય એના કરતાં ખામી હોય ત્યાં સુધી ફોર્મ confirm ના થાય એવું અપડેટ લાવવા વિનંતી 🙏🙏