આજ રોજ લુણાવાડા વિધાનસભા વિસ્તાર ની બેઠક શોનેલા નવીન આંબેડકર ભવન ખાતે યોજાઈ જેમાં પંચમહાલ લોકસભા ના લોકપ્રિય ઉમેદવાર યુવા નેતા રાજપાલસિહ જાદવ સાથે યોજાઈ https://t.co/Vykl7yqLFZ
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પંચમહાલ લોકસભામાંથી આસ્થા સ્પેશ્યલ ટ્રેન દ્વારા રામ ભકત મિત્રો સાથે સફળ યાત્રા કરી..
ધન્ય થઈ આંખો મારી, ધન્ય થયો મારો આ ભવ.નતમસ્તક છું,
જય શ્રી રામ🚩અરવિંદ એન પટેલ.લુણાવાડા તાલુકા મહામંત્રી
ગાંધીજીના સાતત્યતા અને આત્મનિર્ભરતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાની પરિકલ્પના સાથે સાબરમતી આશ્રમમાં તે સમય દરમિયાન બનાવવામાં આવતી હસ્તકલાની વસ્તુઓને મ��લાકાતીઓ સ્વયં અનુભવ કરે તેવા વર્કશોપનું આયોજન કરવામાં આવશે. #AshramBhoomiVandana
વિકાસમાં બનશે મહિલાઓ ભાગીદાર,
વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો સંકલ્પ પામશે આકાર…
નારીશક્તિને વધુ સશક્ત બનાવનાર માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp ના વરદહસ્તે 13 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 1 લાખ 30 હજારથી વધુ મહિળ્ય