🚨 BSNL SIMs Now Available at Post Office
They Will Act as a Customer Service Point
Standard KYC Will Be Required For New SIM
BSNL is Trying Different Ways To Acquire Users
बहुत ही ज्ञानवर्धक वीडियो…
इस वीडियो में भारतीय कागजी मुद्रा के पूर्व और वर्तमान स्वरूप को बड़े ही दिलचस्प तरीके से प्रस्तुत किया गया है, जो समय के साथ हुए बदलावों को समझने का एक बेहतरीन माध्यम है।
आप भी इस वीडियो को जरूर देखें और अपने बच्चों को दिखाएं, ताकि वे हमारी मुद्रा के इतिहास और विकास को सरलता से जान सकें।
#indianruppes
🚨 BHIM App Users Can Check Free CIBIL Score
New Feature is Live on BHIM Mobile App
Google Pay, Paytm, PhonePe Also Provide Similar Feature To Check Credit Score For Free
You Can Also Dispute Incorrect Information
રેલવે મંત્રાલય તરફથી પોરબંદર સહીત સૌરાષ્ટ્રના વિસ્તારને હળહળતો અન્યાય ,ભાવનગર થી હરિદ્વાર જવા માટે ત્રણ ટ્રેન જ્યારે રાજકોટ થી હરિદ્વાર ફક્ત વીકમાં એક જ ટ્રેન ,પોરબંદર થી હરિદ્વાર વાયા જેતલસર નવી ટ્રેન શરૂ થાય તેવી નમ્ર વિનંતી
@wrdrmrjt@WesternRly@arjunmodhwadia@RailMinIndia
🚨 Government To Charge 4X Fee From Overloaded Vehicles on National Highways
Vehicles Carrying Above 40% of the Prescribed Weight Will Be Charged Four Times The Base Rate
The Fees To Be Deducted From FASTag Only
Welcome Move, They Damage Roads and Highways
🚨 Govt Should Strictly Ban Bikes and Three Wheelers on National Highways and Expressways
Man Was Driving Bike on Highway, Tripling (With Kid), No Helmets, Also Talking Over The Call
They Also Put Other Lives Into Danger, Pathetic
We Simply Don't Punish Bad Drivers Enough
Deeply saddened by the passing of Asha Bhosle Ji, one of the most iconic and versatile voices India has ever known. Her extraordinary musical journey, spanning decades, enriched our cultural heritage and touched countless hearts across the world. Be it her soulful melodies or vibrant compositions, her voice carried timeless brilliance. I’ll always cherish the interactions I’ve had with her.
My condolences to her family, admirers and music lovers. She will continue to inspire generations and her songs will forever echo in people’s lives.
માનનીય @sanghaviharsh
તથા @OfficialGsrtc ત્વરિત એક્શન લેવા બદલ GSRTC તંત્ર અને માનનીય ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી જીનો ખુબ ખુબ આભાર.🙏🏻
આવી જ રીતે જો આપણે જાગૃત રહીશું તો ચોક્કસપણે સુધારો આવશે.
જનતાની જાગૃતિ અને સોશિયલ મીડિયાની તાકાત!
#Bhavnagar#Gujarat
*लिनन कपड़े का रहस्य: LEA नंबर से जानें क्या है आपके लिए सही।
क्या आप जानते हैं कि लिनन कपड़े पर लिखे LEA नंबर से आप उसकी गुणवत्ता और उपयोग को समझ सकते हैं? आइए, जानते हैं कैसे:
60 LEA= थोड़ा मोटा और मजबूत, डेली यूज़ और रफ यूज़ के लिए सही।
80 LEA= कम्फर्टेबल और बैलेंस, डेली वियर और कैजुअल यूज़ के लिए अच्छा।
100 LEA= प्रीमियम कैटेगरी, लाइटवेट और ब्रेथेबल, ऑफिस वियर के लिए बेस्ट।
120 LEA= फाइन क्वालिटी लिनन, सॉफ्ट फील और लग्जरी फिनिश।
150 LEA= टॉप-एंड लिनन, बहुत स्मूथ और एयरि, स्पेशल ओकेशन्स के लिए परफेक्ट।
अब दुकानदार कुछ भी बोले, आप LEA नंबर देखकर समझ सकते हैं कौन सा कपड़ा कब पहनना है और कितना सही है! 😊
#लिनन #LEA #कपड़ा #क्वालिटी #fashion #टिप्स
📍 ભાવનગર જી.એસ.આર.ટી.સી બસ સ્ટેન્ડ ના દ્રશ્યો !
ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. અહીં મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલા શૌચાલયમાં ગેરકાયદેસર રીતે ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે.
ગેરમાર્ગે દોરતી યુક્તિ: --->
શૌચાલયની બહાર મારેલા 'નિઃશુલ્ક શૌચાલય' (Free Toilet) ના બોર્ડને જાણી જોઈને રૂમાલ કે કપડાથી ઢાંકી દેવામાં આવે છે, જેથી અજાણ્યા મુસાફરોને જાણ ન થાય કે આ સુવિધા મફત છે !!
કુદરતી હાજતે જનારા મુસાફરો પાસેથી પેશાબ માટે ₹5 અને શૌચાલયના વપરાશ માટે ₹10 ની માંગણી કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.
સ્થાનિક તંત્ર દ્વારા અગાઉ કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં, પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. મુસાફરો પાસેથી આ રીતે પૈસા પડાવવાની પ્રવૃત્તિ હજુ પણ ધમધમી રહી છે.
બસ સ્ટેશન એ જાહેર સંપત્તિ છે અને ત્યાં મળતી પાયાની સુવિધાઓ માટે મુસાફરોએ વધારાના પૈસા ચૂકવવા પડે તે કેટલું યોગ્ય? શું તંત્ર આ બાબતે કડક પગલાં ભરીને કાયમી નિકાલ લાવશે ખરું?
#Bhavnagar #Gujarat
પોલીસ જ ઈચ્છતી નથી કે પોલીસતંત્ર જવાબદાર બને!
ગુજરાત સરકારની 14449 ટોલ-ફ્રી હેલ્પલાઇન છે. જેનો ઉપયોગ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધની ફરિયાદો-ગેરવર્તણૂક, હેરાનગતિ, લાંચ, દુર્વ્યવહાર વગેરે નોંધાવવા માટે થાય છે. કોઈપણ રેન્કના પોલીસ અધિકારી/કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરી શકાય છે.
આ હેલ્પલાઈન જાન્યુઆરી 2024માં શરૂ થઈ. ગુજરાત સરકારે 12 જાન્યુઆરી 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટને જાણ કરી કે આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી રહી છે. થોડા દિવસમાં જ તે પૂર્ણપણે ઓપરેશનલ
થઈ ગઈ અને ફેબ્રુઆરી 2024થી સક્રિય છે.
આ હેલ્પલાઈન, ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી શરૂ કરવામાં આવી છે, સરકારને જરુર લાગી ન હતી!
પોલીસ દ્વારા હેરાનગતિ, લાંચ-ઉઘરાણી અને દુર્વ્યવહારના અનેક કિસ્સાઓ સામે આવતા હતા. થાઇલેન્ડથી આવતા યુગલ પાસેથી ₹60,000ના તોડ અંગે હાઈકોર્ટે સરકારને કડક આદેશ આપ્યા હતા. હાઈકોર્ટે પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરિટીને અસરકારક બનાવવા અને નાગરિકોને સરળ રીતે ફરિયાદ કરવાની સુવિધા આપવાની સૂચના આપી.
આ હેલ્પલાઇન નાગરિકોને તાત્કાલિક અને સરળ રીતે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે બનાવવામાં આવી છે.
GSPCA-ગુજરાત રાજ્ય પોલીસ કમ્પ્લેઈન્ટ ઓથોરિટી છે તો 14449 કેમ? GSPCA 2007ના બોમ્બે પોલીસ અમેન્ડમેન્ટ એક્ટ હેઠળ છે. તે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ગંભીર ગેરવર્તણૂકની ફરિયાદો જુએ છે અને તે વધુ ઔપચારિક/સંસ્થાકીય પ્રક્રિયા છે. જ્યારે 14449 હેલ્પલાઇન તેનાથી અલગ અને વધારાની સુવિધા છે. કોઈપણ રેન્કના પોલીસ સામે સીધી ફરિયાદ કરી શકાય છે. ટોલ-ફ્રી અને સરળ છે. હાઈકોર્ટના આદેશ પછી નાગરિકોને તાત્કાલિક રાહત આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ બંને સિસ્ટમ એકબીજાની પૂરક છે.
શું સમસ્યાનો ઉકેલ આવ્યો? ના પોલીસનું ગેરવર્તન/ તોડબાજી અટકી નથી. પોલીસ તો ટાઈગર બામથી પેટ્રોલ સુધી પહોંચી ગઈ છે!
આ બાબતે BBC ગુજરાતીના પત્રકાર અર્જુન પરમાર સાથે 3 એપ્રિલ 2026ના રોજ ફોન પર વાતચીત થઈ હતી.
થોડા મુદ્દાઓ:
[1] પત્રકાર અર્જુન પરમારે RTI હેઠળ માહિતી માગી કે “17 નવેમ્બર 2025ના રોજ ટોલફ્રીનંબર 14449 પર પોલીસ વિરુદ્ધ કેટલી ફરિયાદ મળી? તે અંગે કેટલી FIR નોંધાઈ?” તેનો જવાબ 8 ડિસેમ્બર 2025ના રોજ કાયદો-વ્યવસ્થા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક, એમ. એચ. વાઘેલાએ આપ્યો કે “12 પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય કાર્યવાહી કરી!” પણ શું કાર્યવાહી કરી, શું સજા કરી તેની માહિતી ન આપી.
[2] સ્ટેટ કંટ્રોલ રુમના નાયબ પોલીસ અધિક્ષક ડી. પી. ચુડાસમાએ 2 ડિસેમ્બર 2025ના રોજ જવાબ આપ્યો કે “હેલ્પલાઈન 14449માં કુલ ફોન 51,954 મળ્યા. (12 જાન્યુઆરી 2024થી નવેમ્બર 2025, 23 મહિનામાં) તેમાં પોલીસ સામે 1,895 ફરિયાદો મળી. જે પગલાં લેવા ડિસ્ટ્રિક્ટ પોલીસ કમ્પ્લેઈન ઓથોરિટીને મોકલી. જેમાં કોઈની સામે FIR નોંધાઈ નથી. હેલ્પલાઈનના પ્રચાર માટે કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી.”
[3] પોલીસ ‘ગુનાનું બર્કિંગ’ કરે છે, ‘ગુનાનું મિનિમાઈઝેશન’ કરે છે. તો પોલીસ સામેની ફરિયાદોનું બર્કિંગ ન કરે? 23 મહિનામાં, હેલ્પલાઈન પર 51,954 કોલ મળે, તેમાં 1,895 ફરિયાદો નોંધાય અને માત્ર 12 પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય કાર્યવાહી થાય; એ સૂચવે છે કે હાઈકોર્ટ ભલે હેલ્પલાઈન શરુ કરાવે સરકારને/ ગૃહવિભાગને/ રાજ્યના પોલીસ વડાને નાગરિકોની સહેજ પણ ચિંતા નથી. ગુનાનું બર્કિંગ ન કરવા ગુજરાત પોલીસ મેન્યુઅલ, ભાગ-3, નિયમ-124(4)માં ઠરાવેલ છે.
[4] આ 23 મહિના દરમિયાન, આખા રાજ્યમાં ‘ગુજરાત પોલીસ મેન્યુઅલ’ મુજબ સુપરવાઈઝરી પોલીસ અધિકારીઓએ (એટલે કે DySP/ SP/ DCP/ પોલીસ કમિશનર/ રેન્જ IGPએ) કેટલી ‘બોગસ ફરિયાદો’ પોતાના તાબાના પોલીસ સ્ટેશનમાં મોકલી? કદાચ, એક પણ નહીં! જો સુપરવાઈઝરી અધિકારીઓ જ પોલીસ મેન્યુઅલની જોગવાઈનું પાલન ન કરે તો પોલીસ તંત્ર જવાબદાર બને ખરું?
[5] ગુજરાત પોલીસ મેન્યુઅલ, ભાગ-3, નિયમ-220/ 221માં વિગતવાર જોગવાઈ કરી છે કે પોલીસ સામે ફરિયાદ થાય ત્યારે શું કાર્યવાહી કરવાની છે? પરંતુ તે મુજબ કાર્યવાહી થતી નથી. વળી ગુજરાત પોલીસ મેન્યુઅલ, ભાગ-353/ 354માં પોલીસનું લોકો પ્રત્યે કેવું વર્તન હોવું જોઈએ, તેના નિયમો છે. પોલીસનું ધારાસભ્યો/ સંસદસભ્યો પ્રત્યે કેવું વર્તન હોવું જોઇએ તે નિયમ-355/ 357માં દર્શાવેલ છે. પોલીસનું શાળાના શિક્ષકો પ્રત્યે કેવું વર્તન હોવું જોઈએ તે નિયમ-360માં જણાવ્યું છે. લોકોની ફરિયાદો પ્રત્યે ત્વરિત ધ્યાન આપવા અંગે નિયમ-368માં ઠરાવેલ છે.
[6] દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ, પોલીસ કમેમોરેશન ડે/ પોલીસ શહીદ સ્મૃતિ દિવસે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા/ ઈન્ડિયન એક્સપ્રેસ અખબારમાં પોલીસની વાહવાહીની જાહેરાત અપાય છે. ‘સુરક્ષાસેતુ’ની ગ્રાન્ટમાંથી ખર્ચ કરાય છે. પરંતુ હેલ્પલાઈનની જાગૃતિ માટે ખર્ચ કરાતો નથી. પોલીસના સિનિયર અધિકારીઓમાં જ ઈચ્છાશક્તિનો અભાવ છે.
(1/2)..
(C) @RameshSavani10
મોટા સમાચાર - હવે ડેટા વગરના સસ્તા રિચાર્જ પ્લાન આવશે, TRAIનો નિર્ણય!
ફક્ત કોલિંગ અને SMS ની જ જરૂર હોય તો એ માટે હવે નહીં ખર્ચવા પડે વધારાના રૂપિયા.
હવે ડેટાની જબરદસ્તી નહીં, ટેલિકોમ કંપનીઓએ લાવવા પડશે સસ્તા વાઉચર્સ.
TRAI દ્વારા 'ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેશન, 2026' નો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે.
જેના આધારે હવે ટેલિકોમ કંપનીઓએ (Jio, Airtel, Vi) દરેક વેલિડિટી માટે માત્ર વોઈસ કોલિંગ અને SMS વાળા સસ્તા પ્લાન આપવા ફરજિયાત બનશે.
જે ગ્રાહકોને ઈન્ટરનેટ (Data) ની જરૂર નથી, તેમણે હવે ડેટાવાળા મોંઘા પ્લાન લેવાની જરૂર નહીં પડે.
આ નવા વોઈસ-ઓન્લી વાઉચર્સની કિંમત હાલના ડેટા પ્લાન કરતા ઘણી ઓછી હશે.
ખાસ કરીને વડીલો, ફીચર ફોન વાપરતા લોકો અને જેઓ સેકન્ડરી સિમ કાર્ડ વાપરે છે તેમને મોટો આર્થિક ફાયદો થશે.
આ અંગે TRAI એ 28 એપ્રિલ 2026 સુધી લોકો અને કંપનીઓ પાસેથી સૂચનો મંગાવ્યા છે, ત્યારબાદ આ નિયમ લાગુ થશે.