જો સરકાર જ્યારે માત્ર થોડા દર્દી ઓ COVID 19 થી પીડિત હતા ત્યારે વિદ્યાર્થી ના હિત માટે જો શાળા કોલેજ બંધ કરવી સકતી હોય તો અત્યારે તો ગુજરાત માં 21000 થી વધુ દર્દી છે ત્યારે સરકાર વિદ્યાર્થી ને પરીક્ષા આપવાનું કહી રહી છે!
શું ચાલી રહ્યું છે દેશમાં ?
#PromoteFINALBDSstudents