अरुलमिगु नवशक्ती विनायगार मंदिराच्या उभारणीसाठी आणि सेशेल्समध्ये भारतीय संस्कृती तसेच अध्यात्माच्या विविध पैलूंचा प्रचार प्रसार करण्यासाठी केलेल्या प्रयत्नांबद्दल सेशेल्स हिंदू कोविल संघमचे मी कौतुक करतो.
ભારતભૂમિના મહાન વીરાંગના, અદમ્ય શૌર્ય અને નારીશક્તિના પ્રતીક રાણી લક્ષ્મીબાઈજીની જન્મજયંતીએ કોટિ કોટિ વંદન.
નારી સશક્તિકરણની જ્યોત સમાન રાણી લક્ષ્મીબાઈએ માતૃભૂમિની રક્ષા માટે સાહસ, વીરતા અને નિર્ભયતાનું જે ઉદાહરણ પૂરું પાડ્યું, તે ભારતના ગૌરવશાળી ઇતિહાસની અમર ગાથા છે.
ગુજરાત રાજ્યના કુશળ સંગઠન અને ગોકુળીયુ ગામના પ્રણેતા અને ખેડૂતોના બેલી એવા પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલની તેમની પણ્યતિથિ માટે નત મસ્તક કરું છું ખુબ ખુબ નમન. ઓમ શાંતિ ઓમ શાંતિ
સરળતા અને સાદગી નો પ્રયાય એટલે જગદીશભાઈ પટેલ
પાટણ જીલ્લા ભાજપ પ્રભારી ,અમરાઈવાડી વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય,પૂર્વ શહેર અધ્યક્ષ,સંગઠન માં વર્ષો થી અનેક જવાબદારી નિભાવનાર વડીલ માનનીય શ્રી જગદીશભાઈ પટેલજી 0,ને જન્મદિવસની શુભેચ્છાઓ...💐 🌹💫 @narendramodi @ Jagdish Patel @
ભારત દેશના વડાપ્રધાન અને આપણા ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નિકોલ ખાતે આવી રહ્યા છે તો સૌ મિત્રોને મારી સાથે જોડાવા માટે હાર્દિક વિનંતી કરું છું ,@AmitShah@narendramodi@Bhupendrapbjp@BJP4India