In addition to progress and prosperity, India and Africa are united in their commitment towards peace.
Several Indian peacekeepers have served in Africa. Some of them lost their own lives so that Africa’s children lead a life of peace.
I am proud of all Indian peacekeepers.
I congratulate President Putin and the people of Russia for the successful organisation of the @FIFAWorldCup 2018. The tournament was memorable and widely watched. @KremlinRussia_E@KremlinRussia
પ્રધાનમંત્રી શ્રી @narendramodiજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર, મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjpજી ના નેતૃત્વ હેઠળની @BJP4Gujarat એ અનેક ખેડુત હિતલક્ષી યોજનાઓના સફળ અમલીકરણ દ્વારા ગુજરાતનો ખેડુત સમૃધ્ધ અને ખુશહાલ બન્યો છે. ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવા @BJP4India કટિબદ્ધ છે.
અમદાવાદ ખાતે CM શ્રી @vijayrupanibjpજી,Dy CM શ્રી @Nitinbhai_Patelજી,પ્રદેશ પ્રભારીશ્રી @byadavbjpજીની ઉપસ્થિતિમાં આયોજિત 'ચિંતન શિબિર'માં સંગઠન અને સરકારની અનેકવિધ પ્રજાલક્ષી કામગીરી,સંગઠનલક્ષી ચર્ચાઓ તેમજ આગામી લોકસભા 2019ની ચૂંટણી અનુલક્ષીને સવિશેષ વિચાર વિમર્શ કરવામાં આવ્યો.
Happy to attend the Mini Naadam festival organised in the rural areas of Ulaanbaatar. It was an impressive show of traditional sports and culture in Mongolia.
भाजपा अध्यक्ष श्री @AmitShah ने आज 'संपर्क फ़ॉर समर्थन' अभियान के अंतर्गत शांतिकुंज (हरिद्वार) में 'अखिल विश्व गायत्री परिवार' के प्रमुख श्रद्धेय डॉ. प्रणव पंड्या जी और श्रद्धेया शैलबाला पंड्या जी से भेंट कर उन्हें NDA सरकार की 4 साल की उपलब्धियों से अवगत कराया।
ગુજરાતની ગુણિયલ પ્રજાજનો ભરોસો @BJP4India સાથે છે. પ્રધાનમંત્રી શ્રી @narendramodiજી ના ‘‘નયા ભારત’’ના સંકલ્પને સિધ્ધ કરવા માટે આવનારી 2019ની લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાત 26માંથી 26 બેઠકો પર કમળ ખીલવીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને ભેટ આપશે તેવો સ્પષ્ટ વિશ્વાસ વ્યક્ત કર્યો.