#PostponeGujratExam
🙏🙏 Plz cancel board exam 🙏🙏
જય હિન્દ,
ગુજરાત સરકાર ને અપીલ કે આ પરિસ્થિતિ મા વિદ્યાર્થી ના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પરીક્ષા લેવી અયોગ્ય છે. ગુજરાત સરકારે એક વિદ્યાર્થીનું નહીં પરંતુ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓનું વિચારવું જોઈએ.🙏🙏🙏