Dt :- 10/08/26 રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ (NDD)🪱કૃમિથી બચો – સ્વસ્થ રહ*કૃમિની દવા નિયમિત લો.*ભોજન પહેલાં અને શૌચાલય પછી સાબુથી હાથ ધોવો.ખુલ્લામાં શૌચ ન કરો,હંમેશા શૌચાલયનો ઉપયોગ કરો.સ્વચ્છ પાણી પીવો અને સ્વચ્છ ખોરાક ખાવો.*ઉઘાડા પગે ન ફરવું.AAM-Vasai,Ode,PK,Aslali,Miroli
PHC-ASLALI
આજ રોજ વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે આયુષ્માન આરોગ્ય મંદિર, Vasai ખાતે સ્તનપાનના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું.
👉જન્મ પછી પ્રથમ 1 કલાકમાં સ્તનપાન શરૂ કરવું.
👉જન્મથી પ્રથમ 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ આપવું. પાણી, મધ કે અન્ય કોઈ ખોરાક આપવો નહીં.
AAM - Vasai
PHC -Aslali
વિશ્વ સ્તનપાન દિવસ ની ઉજવણી
સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ ને સ્તનપાન ના ફાયદાઓ વિશે અને બાળક ને સ્તનપાન વખતે લેવાની અને વળગાવાની રીત ચાર્ટ દ્વારા સમજ આપી
આમ- ઓડ,પાલડી- કાકજ
પ્રા.આ.કે અસલાલી
આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા ઝુંબેશ: આજરોજ AAM-મિરોલી દ્વારા ગામમાં વાહકજન્ય રોગ નિયંત્રણ અને જનસ્વાસ્થ્ય સુરક્ષા અર્થે ગામમાં જ્યાં પણ પાણીના ખાબોચિયાં જોવા મળ્યા,ત્યાં MLO નો છંટકાવ કરીને મચ્છરોના લાર્વા/પોરાનો નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ. AAM - MIROLI
PHC - ASLALI
આજ રોજ પ્રા.આ. કેન્દ્ર - અસલાલી ના આયુષ્યમાન આરોગ્ય મંદિર - ઓડ ખાતે (MLO) ઓઈલ બોલ પદ્ધતિ, ઓઈલ કાંકરા પદ્ધતિ વડે ખાડા ભરાયેલ પાણી અને ખાબોચિયા માં M.L.O. કામગીરી કરવામાં આવી જેથી મચ્છરો નો ઉપદ્રવ ન થાય.
PHC - ASLALI
BLOCK - DASCROI
@dp_amdavad@CDHOAhmedabad1
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - અસલાલી ના ગામ પીરાણા ખાતે ગ્રામ પંચાયત પીરાણા ના સહયોગ થી આ ચોમાસાની ઋતુ ને ધ્યાને લઈ વરસાદ રોકતા ગામ માં રોગચાળો ના ફેલાય તેના તકેદારી ના ભાગ રૂપે ગામ માં ડસ્ટિંગ કામગીરી કરવા માં આવી @dp_amdavad@CdhoAhmedabad
આજ રોજ પ્રા.આ. કેન્દ્ર - અસલાલી ના આયુષ્યમાન આરોગ્ય મંદિર - વસઈ ખાતે (MLO) ઓઈલ બોલ પદ્ધતિ, ઓઈલ કાંકરા પદ્ધતિ વડે ખાડા ભરાયેલ પાણી અને ખાબોચિયા માં M.L.O. કામગીરી કરવામાં આવી જેથી મચ્છરો નો ઉપદ્રવ ન થાય.
*PHC - ASLALI*
*BLOCK - DASCROI*
આજ રોજ ગામ. Mahijda તા. દસક્રોઈ ખાતે પાણીગ્રસ્ત વિસ્તાર ચુનારા વાસ,mahijda મુલાકાત લેવા માં આવી.
ફિલ્ડ કામગીરી
RC Test
Full term ANC VISIT
NVBDCP ACTIVITY
DAYFLUBANZURON SPRAYING
NVBDCP IEC
VECTOR BORN Disease CONTROL ACTIVITY કરવામાં આવી.
AAM.VASAI
Phc Aslali
Today Under the MODEL GPDP initiative,Respected CDHO sir visited Navapura/Timba/Miroli & Vasai villages.Meeting was attended by Talati,Sarpanch Shree & local community leaders and following points discussed:-
-GPDP initiative-Sequential Planning-Supervision & Followup PHC-ASLALI
Dt :-20/07/26
Today Respected ADHO sir visited and discussed :-
- NPCB MicroPlanning
- Cross checked NPCB Screening at field level
- Supervised Techo referral system
- Discussed plans with OA & Ophthalmologist
- FP /NCD/Cancer screening data
PHC-ASLALI
BLOCK-DASCROI
Today All Staff meeting conducted and special focus given to upcoming Pilot Project- NPCB.Following points discussed :-Line list of 40+& prevention of duplication of entries.H-2-H Survey by Staff
- Referral pathway system
- Communication with OA&Eye S.PHC-ASLALI
BLOCK-DASCROI
જિલ્લા મેલેરિયા અધિકારી સાહેબ શ્રી ની સૂચના અનુસાર વરસાદ પહેલા ઇડસ્ટ્રિયલ વિસ્તાર,એસ્ટેટ,કન્સ્ટ્રક્શન વિસ્તાર ગોડાઉન,પેટ્રોલ પંપ,ટાયર પંચર દુકાન,વિઝિટ કરી ક્રોસ ચેક કરી બ્રીડિંગ મળેલ એકમ પર નોટિસ પાઠવેલ અને NVBDCP IEC કરી ડેન્ગ્યુ મેલેરિયા વિશે માહિતગાર કરેલ,AAM ASLALI PHC ASLALI
Dt :-16/07/26
Today,Respected EMO sir visited and following advised given:-- CHPV primary prevention - Notifiable diseases
- Prevent TB/Maternal/ Infant deaths-Strict Chlorination across various villages-Prompt referral & notification during case findings
PHC-ASLALI BLOCK-DASCROI