Aslan is a designing company that specializes in web design,internet marketing,SEO,SMO,PPC Management, app designing, photography,film, virtual 360-degree tour.
ખૂબ ઓછા સંસાધન��, મેન પાવર અને ફાઇનાન્સ સાથે મોટો બદલાવ લાવવા માટે કદાચ 24 કલાક કામ કરીયે તો પણ ઓછુ પડે છે.
Me too is MSME Wala entrepreneur.
#worldmsmeday2022
@GST_Council okays mandatory registration waiver for small online retailers, which is subject to certain conditions, & will benefit about 1.20 Lakhs small traders. @nsitharamanoffc
https://t.co/wvwgHQTE63
According to the 𝐀𝐒𝐈 𝐫𝐞𝐩𝐨𝐫𝐭, Gujarat is the richest state in terms of machinery, equipment, building, and other factories. The only reason for this industrial revolution is the BJP government working tirelessly towards industrial advancement. https://t.co/zipEPQ1nIf
જેના અનુકરણને urban societies હવે modern way of living કહે છે.
દૂધ ઉત્પાદકો ને સતત મળ્યા દૂધના સારા ભાવ અને છેલ્લા ૨૦ વર્ષ માં ૧.૬ કરોડ લીટર પ્રતિ દિન ઉત્પાદન વધી ને થયું ૪.૪ કરોડ લીટર એટલે કે ૧૬૫% નો વધારો.
Cooperative Rural economy of Gujarat એટલે in each family male & female earning module. એક જ ઘરમાં સ્ત્રી અને પુરુષ બંને કમાતા હોય એ ચીલો વિદેશ અને શહેરોમાં તો બહુ મોડો આવ્યો.. ખરેખર જોવા જાવ તો આ ચીલો ગુજરાતની કોઓપરેટીવ ચળવળથી શરુ થયો
As a woman, if I don't prioritize waxing, will this society accept me?
મોટા ભાગ ની Girls અને સ્ત્રીઓ પર load રહેતો હોય છે કે “યાર મૈં wax નથી કારવ્યું”.
Be it school/collage going girls, housewives or working ladies,એક Sunday મળતો હોય, સાલું એમાં પણ આ કથા?
#mysunday#lazytowax
સુરતમાં વસ્તી ગણતરી : શહેરની વસ્તી 69 લાખને પાર!
When was the last time you witnessed this question “તમારા ઘર માં કેટલા લોકો છે”?
#Gujarat#PopulationControl
sir @narendramodi ગુજરાત ની મુલાકાત લે એ આપણને ખુબ ગમે પણ પ્રશ્ર્ન એ છે કે #CycloneTauktae માં સાહેબ કે કોઈ પણ મુલાકાત લઇ ને શું કરી લેશે ? વ્યવસ્થામાં લોકોએ વ્યસ્ત રેહવું પડે એ અલગ! #Gujarat
આવતી કાલ થી બધ્ધું અડધા દિવસ માટે પણ ખુલી જશે એટલે ખાસ #સીધારહેજોરેરાજ.
I pledge...
1. I will nt attend any crowd gathering.
2. I will use double mask.
3. I will get vaccinated asap.
4. I will Stay 6ft apart frm others who don’t live wid me.
#Gujarat Let’s #SayNoTo3rdWave.