ગુજરાત સરકારને એક સવાલ છે: વર્ગ-3 અને વર્ગ-4ના યુવાનોને 5 વર્ષ સુધી ફિક્સ પગારમાં શા માટે સજા આપવામાં આવે છે? મોંઘવારીમાં પરિવાર કેવી રીતે ચલાવવો?
યુવાનોનું શોષણ બંધ કરો! 5 વર્ષનો ફિક્સ પગાર તાત્કાલિક નાબૂદ કરો. હવે અન્યાય નહીં, ન્યાય જોઈએ!
#Remove5yearfixpay#Gujarat
કર્મચારી પાસે કામ કાયમી ધોરણે લેવામાં આવે છે, જવાબદારી કાયમી કર્મચારી જેટલી સોંપવામાં આવે છે, તો પગાર અને સુવિધાઓમાં ભેદભાવ શા માટે?
ગુજરાતના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ દયા નહીં, પોતાના હકનો ન્યાય માગે છે.
#Remove_Fixpay_in_Gujarat@PMOIndia@CMOGuj@sanghaviharsh@YAJadeja
20 વર્ષનો અન્યાય હવે વધુ નહીં!
ગુજરાતના યુવાનોને નોકરી આપીને વર્ષો સુધી ફિક્સ પગારમાં રાખવા એ તેમના ભવિષ્ય સાથે ગંભીર અન્યાય છે.
વાયદા નહીં, હવે ન્યાય જોઈએ!
ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો!
#FixPayHatao#EqualPayForEqualWork@CMOGuj
20 વર્ષથી ફિક્સ પગારના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે! શું ગુજરાત સરકાર પાસે કર્મચારીઓના ભવિષ્યની કોઈ જવાબદારી નથી?
ફિક્સ પગાર પ્રથા બંધ કરો, સમાન કામનું સમાન વેતન આપો!
#FixPayHatao@CMOGuj@PMOIndia@jigneshmevani80@Gopal_Italia
છેલ્લાં 20 વર્ષથી ફિક્સ પગારના નામે ગુજરાતનાં લાખો કર્મચારીઓ અને યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. સમાન કામ છતાં અસમાન વેતન કેટલો સમય?
યુવાનોનું શોષણ બંધ કરો! ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો. સમાન કામ, સમાન વેતન આપો!
#FixPayHatao#EqualPayForEqualWork@CMOGuj@sanghaviharsh
ગુજરાતના લાખો યુવાનોને વર્ષોથી ફિક્સ પગારના અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે.
હવે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો અને સમાન કામ માટે સમાન વેતન આપો.
અમારી માંગ ન્યાયસંગત છે. અમને અમારો હક આપો!
#EqualPayForEqualWork#FixedPay
5 વર્ષના ફિક્સ પગારની પ્રથા તાત્કાલિક બંધ કરો.
યુવાનો વર્ષો સુધી મહેનત કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરે છે, સરકારી નોકરી મેળવે છે, છતાં તેમને 5 વર્ષ સુધી ફિક્સ પગાર પર રાખવા એ અન્યાય છે.
સમાન કામ, સમાન જવાબદારી તો સમાન વેતન કેમ નહીં?
#Remove5YearFixPay#RemoveFixPayInGujarat
✊ ફિક્સ પે પ્રથા બંધ કરો, યુવાનોનું શોષણ બંધ કરો!
સમાન કામ માટે સમાન વેતન, DA, HRA, TA અને તમામ હકો આપો. હવે અન્યાય નહીં ચાલે! 🔥
એકતા જ આપણી શક્તિ છે — હક માટે સૌ એકજૂથ બનો!
#FixPayબંધકરો#EqualPay#GenZAgainstFixPay