નાની હિરવાની પાલડી પરા ના ઠાકોર વિનુજી લક્ષ્મનજી ને 11 બ્લડ ની બોટલ ની જરૂર પડતાં મોટી હિરવાની અર્બુદા સેના ના સૈનિકો એ બ્લડ આપી અને સેવા નુ ઉમદા કાર્ય કર્યું 🙏
The occasion of Indian Armed Forces Flag Day reminds us all that we must thank the Indian armed forces for sacrificing their lives and comforts for us. #ArmedForcesFlagDay
🙏🏻જય અર્બુદા મા 🙏🏻
અર્બુદા સેના ના સભ્યો ના સાથ સહકાર ના લિધે આજે આપડે ટ્વિટર મા 50000 ટ્વીટ કરી છે તે પરથી આપણ સૌ ને અર્બુદા સેના ના સભ્યો નો સાહેબ શ્રી વિપુલભાઈ ચૌધરી પ્રત્યેનો પ્રેમ આ ટ્રેન્ડ પર થી જોવા મળ્યો છે. બસ આવોજ સાથ અને સહકાર આપતા રહેજો.
#VipulChaudhary