જો અન્ય રાજ્યોમાં આવી નીતિ નથી, તો ગુજરાતમાં જ વર્ષો સુધી ફિક્સ પગારની પ્રથા કેમ? ગુજરાત મોડલમાં કર્મચારીઓને ન્યાય ક્યારે મળશે?
આ દિવાળીએ સરકાર ફિક્સ પગારની નીતિનો અંત લાવી લાખો કર્મચારીઓને કાયમી પગાર અને ન્યાયની ભેટ આપે તેવી અપેક્ષા છે.હવે આશ્વાસન નહીં,નક્કર નિર્ણય જોઈએ!
#Fixpay
@ITJanak@AhmedabadPolice@kathiyawadiii@tv9gujarati@dgpgujarat કાલ સવારે હાથ ઉપાડે તોય તમે તો એમ જ કો ને , ખાલી હાથ જ ઉપાડ્યો છે મારી તો નથી નાખ્યો ને. વાહ ' તમે કરો તો રામલીલા ને અમે કરીએ તો ભવાઈ?. મહિલા હોય કે પુરુષ કાયદા માં રહેશો તો ફાયદા માં રહેશો, બાકી ગમે તે હોય સ્વાભિમાન ની વાત માં સમાધાન નો હોય.
@kavan1312@AhmedabadPolice@Vivekdoza તારા મગજ માં નાઈટ્રોજન ભરેલો છે? નોકરી કઈ ગાળો સાંભળવા લીધી હોય, આજ ગાળો દે છે કાલ મારે તોય તું તો એમ જ કેને કે માર ખાઈ લેવાનો પોલીસ ની નોકરી છે એટલે , તને કોઈ ગાળું દે ત્યારે ખાઈ ને જતો રેજે ખબર પડે.
@AhmedabadPolice@Vivekdoza@AhmedabadPolice પોલીસ નો આમા કોઈ વાંક જ નથી આ મહિલા જ પોતાને મોટી ડોન કે દાદા સમજે છે એની તપાસ થવી જોઈએ કે આટલો પાવર છે શેનો એને? કોઈ વ્યક્તિ વાંક વગર ની ગાળો થોડી સાંભળે, અને બીજા વિડિયો માં જે મહિલા કોન્સ્ટેબલ ને આ મહિલા ગાળો આપે છે એ બાબતે પણ આ મહિલા પર કાર્યવાહી થવી જોઈએ.